google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

બાલીસણા ખાતે નવીન હોમિયોપેથીક દવાખાનું શરૂ કરવા સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન ની રજુઆત..

Date:

પાટણ તા. 7
પાટણના બાલીસણા ગામે હોમિયોપથીક દવાખાનું શરૂ કરવા બાબતે થોડા દિવસો અગાઉ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત પાટણ ને લેખિત રજૂઆત કરેલ હોય છતાં આજદિન સુધી આ બાબતે કોઈ કાયૅવાહી હાથ નહિ ધરાતા બુધવારે પુનઃ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ ભાઈ પરમાર દ્રારા બાલીસણા ગામે હોમિયોપથીક દવાખાનું શરૂ કરવામાં આવે તેવી માગ સાથે લેખિત મા રજુઆત કરી જણાવ્યું હતું કે બાલીસણા તથા આજુબાજુના ગામોને લાભ થાય તેવા ઉદેશથી બાલીસણા ગામમાં તાત્કાલિક ધોરણે હોમિયોપેથીક દવાખાનું શરૂ કરવા માં આવે તેવી રજુઆત કરી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ (રાજપુર) ખાતે આવેલ ઔધોગિક તાલીમ સંસ્થાનો કૌશલ્ય દિક્ષાન્ત સમારોહ યોજાયો…

પાટણ તા. ૨૮ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાટણ (રાજપુર) ખાતે સોમવારના...

રાજયના ગૃહ વિભાગે રાધનપુર પોલીસ સ્ટેશનમાં અને DYSP કચેરી માં સોલાર સિસ્ટમ કાયૅરત કરી..

રાજયના ગૃહ વિભાગે રાધનપુર પોલીસ સ્ટેશનમાં અને DYSP કચેરી માં સોલાર સિસ્ટમ કાયૅરત કરી.. ~ #369News