fbpx

દિયોદર ની શ્રી.વી.કે. વાઘેલા સ્કૂલ ના વિધાર્થીઓનું ધો.12 નું ઝળહળતું પરિણામ..

Date:

કુમારી ચાંદની આચાર્ય એ 98.57 પીઆર સાથે ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી શાળા પરિવારને ગૌરવ અપાવ્યું…

પાટણ તા. 8
તાજેતરમાં ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઓનલાઈન જાહેર કરાયેલ ધોરણ 12 ની પરીક્ષા ના પરિણામમાં બનાસકાંઠાના દિયોદર શહેર ની શ્રી વી કે વાઘેલા હાઈસ્કૂલ ના વિદ્યાર્થી ઓએ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે ત્યારે શ્રી વી કે વાઘેલા હાઈસ્કૂલમાં ધોરણ 12 માં અભ્યાસ કરતી કુમારી ચાંદની નિરવભાઈ આચાર્યએ 85.85℅ અને 98.57 પીઆર સાથે ઉતિર્ણ થઈ શ્રી. વી. કે. વાધેલા હાઈસ્કૂલ.સહિત સમગ્ર આચાર્ય પરિવાર નું નામ રોશન કર્યું છે.કુમારી ચાંદની નિરવભાઈ આચાર્ય શિક્ષણ ક્ષેત્રે પ્રગતિના સોપાન સર કરે તેવી શાળા પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

ગુજરાત માં સૌ પ્રથમ પાટણ સરસ્વતી નદીના તટે આકાર પામનારા પંચ તીર્થ નો શિલાન્યાસ કરાયો…

ગુજરાત માં સૌ પ્રથમ પાટણ સરસ્વતી નદીના તટે આકાર પામનારા પંચ તીર્થ નો શિલાન્યાસ કરાયો… ~ #369News

આગામી લોક સભાની ચુંટણીને ધ્યાન મા રાખીને અનુસુચિત જાતિ મોરચા દ્વારા યુવા મમતદાર નોધણી અભિયાન શરૂ કરાયુ..

આગામી લોક સભાની ચુંટણીને ધ્યાન મા રાખીને અનુસુચિત જાતિ મોરચા દ્વારા યુવા મમતદાર નોધણી અભિયાન શરૂ કરાયુ.. ~ #369News

અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલના પુત્રને બ્રેઇન સ્ટોક આવતા મુંબઈની હિન્દુજા હોસ્પિટલ લઇ જવાયા, પિતા પણ સાથે ગયા

અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલના પુત્રને બ્રેઇન સ્ટોક આવતા મુંબઈની હિન્દુજા હોસ્પિટલ લઇ જવાયા, પિતા પણ સાથે ગયા ~ #369News

રાત્રે ઘરે જતા એકલો હતો યુવક, તક મળતા જ રહેંસી નાખ્યો

રાત્રે ઘરે જતા એકલો હતો યુવક, તક મળતા જ રહેંસી નાખ્યો ~ #369News