google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

બિપરજોય વાવાઝોડાના સમયે અબોલ જીવો માટે કરૂણા વ્યકત કરતા પાટણ જિ.પં.પ્રમુખ ભાનુમતીબેન

Date:

જિલ્લાના પશુપાલન વિભાગના અધિકારીઓ અને વેટરનરી ઓફિસરોની વિડિયો કોન્ફરન્સ યોજી સ્ટેન્ડ બાય રહેવા આદેશ કરાયા..

પાટણ તા.16
પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણા એ જિલ્લા ના પશુપાલન વિભાગ ના અધિકારીઓ તેમજ તમામ વેટરનરી ઓફિસરો સાથે વીડિયો કોન્ફરન્સ થી મીટીંગ લીધી હતી.

પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા એક ગ્રામીણ વિસ્તાર માંથી આવતા હોઈ અબોલ પશુઓની તેઓએ ચિંતા વ્યક્ત કરી બીપરજોય વાવાઝોડા મા પશુઓ માટે જરૂરી ના સમયે ત્વરિત કાર્યવાહી કરવા તેમજ તમામ વેટરનરી ઓફિસરોને હેડ ક્વાર્ટર ન છોડવા સુચના આપવામાં આવી હતી.

વિડિયો કોન્ફરન્સ ના માધ્યમથી બોલાવેલી આ બેઠકમાં પાટણ જિલ્લાના પશુપાલન વિભાગના અધિકારીઓ અને વેટરનરી ઓફિસરો જોડાયાં હતા

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લા મહેસુલી અધિકારીઓની અધિક કલેકટર ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ..

પાટણ તા. 28જિલ્લા સેવા સદન, ખાતે બુધવારે જિલ્લા નિવાસી...

અવસર લોકશાહી અંતગૅત પાટણમાં “રન ફોર વોટ” માટે મેરથૉન નું આયોજન કરાયું….

18 વર્ષથી વધુ વય ધરાવતાં યુવાનોમાં મતદાન માટે જાગૃતિ...

પાટણ શહેરમાં આગામી તા. ૧૦ મી ફેબ્રુઆરી ના રોજ ૫૦૦૦ લાભાર્થીને પ્રધાનમંત્રી આવાસો ના મકાન સુપ્રત કરાશે..

રાજયકક્ષાનો કાર્યક્રમ ડીસા ખાતે મુખ્યમંત્રી ની પ્રેરક ઉપસ્થિતિ અને...