fbpx

પાટણ જિલ્લા મહેસુલી અધિકારીઓની અધિક કલેકટર ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ..

Date:

પાટણ તા. 28
જિલ્લા સેવા સદન, ખાતે બુધવારે જિલ્લા નિવાસી અધિક ક્લેક્ટરના અધ્યક્ષ સ્થાને મહેસૂલી અધિકારી
ઓની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ગતમાસે મળેલી બેઠકની કાર્યવાહીની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. તદઉપરાંત અન્ય કામ ગીરીની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

જિલ્લા નિવાસી અધિક ક્લેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં વિવિધ મુદ્દાઓ જેવા કે, PG PORTAL અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા , વિભિન્ન કચેરીના જમીન માંગણીના પડતર પ્રશ્નોની સમીક્ષા, જમીન સંપાદન, સ્વામિત્વ પ્રોગ્રેસ રિપોર્ટ, ઈ-ધરા વ્યવસ્થાપન અમલીકરણ, મધ્યાહન ભોજન કામગીરી, પુરવઠા વિષયક કામગીરી, વગેરેની બાબતની ચર્ચા કરવામાં આવી હતી.

તેમજ જિલ્લામાં કામગીરી સુગમ બને તે બાબતે જિલ્લા નિવાસી અધિક ક્લેક્ટર દ્વારા અધિકારીઓને સૂચનો કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ, પ્રાંત અધિકારી ,નાયબ કલેકટર, મામલત દારો,સિટી સર્વે સુપ્રિટેન્ડેડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

સિધ્ધપુર શહેર સહિત તાલુકાના 17 ગામોમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નો પ્રારંભ કરાયો..

આંગણવાડીઓના ભૂલકા ઓને શણગારેલી રીક્ષા અને eeco ગાડીમાં ફેરવવામાં...

લોકસભા સામાન્ય ચૂંટણી- 2024- પાટણમાં દિવ્યાંગ મતદારોનો જુસ્સો

પાટણ જિલ્લા લોકસભામાં મતદાન માટે મતદારોનો જુસ્સો જોવા મળી...