google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના ડો.સપના બ્રિજેશ મેવાડાના પુત્ર નિસૅગ મેવાડા એ નીટની પરીક્ષામાં જીલ્લામાં પ્રથમક્રમાંક મેળવ્યો..

Date:

પાટણ તા.17
પાટણની લોર્ડ ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ NTA દ્વારા મેડિકલમાં પ્રવેશ માટેની નીટ-૨૦૨૩ ની પરીક્ષામાં સમગ્ર પાટણ જીલ્લામાં પ્રથમ ક્રમાંકે રહી છે.દર વર્ષે સાયન્સમાં શ્રેષ્ઠ પરિણામ લાવતી સંસ્થાઓમાની એક એવી લોડૅ ક્રિષ્ના સ્કૂલે નીટ-૨૦૨૩માં ઉત્તમોત્તમ પરિણામ પ્રાપ્ત કરેલ છે.

જેમાં પાટણના જાણીતા ડો સપના બ્રિજેશભાઇ મેવાડાના સુપુત્ર નિસૅગ મેવાડાએ ૭૨૦ ગુણમાંથી ૬૭૨ ગુણ પ્રાપ્ત કરી સમગ્ર જીલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. વિદ્યાર્થીઓએ ઉત્તમોત્તમ પરિણામ મેળવવા બદલ તેમને તથા તેમના વાલીઓને સન્માનવાનો કાર્યક્રમ લોડૅ ક્રિષ્ના સ્કૂલમાં યોજવામા આવ્યો હતો.

આ પ્રસંગે શાળાના ટોપર વિદ્યાર્થી નિસર્ગે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યુ હતું કે આ પરિણામ પાછળ શાળા માંથી મળેલ માર્ગદર્શન, અથાગ મેહનત અને માતા- પિતા સહિત કુટુંબીજનોનું માર્ગદર્શન હતું.તમામ વિદ્યાર્થીએ કોઈપણ પ્રકારના ટ્યુશન વગર આ સિદ્ધિ હાંસલ કરેલ હોય અભિનંદન પાઠવી શુભેચ્છાઓ વ્યકત કરાઈ હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

ગુ.રા.નિવૃત કર્મ મહામંડળ વડોદરા ના મહામંત્રી ચંદુભાઈ જોષી પાટણ જગન્નાથ મંદિરે પધાર્યા..

ભગવાનની જગન્નાથજી ની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી..પાટણ તા....

પાટણના વિરમાયાં મંદિર, માયાટેકરી ખાતે આંતર જ્ઞાતિય અનોખા લગ્ન યોજાયા…

પાટણ તા. 29પાટણની પવિત્ર ભૂમિ પર પશુ, પક્ષી, પ્રાણીઓ...