google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

વડાપ્રધાન ના જન સમથૅન માટે પાટણ ભાજપમહિલા મોરચા દ્રારા મીસ કોલ અભિયાન હાથ ધરાયું..

Date:

પાટણ તા. 1
ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીના સુશાસનના નવ વર્ષના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ ના કાર્યોને જન સમર્થન મળી રહે

તેવા ઉમદા ઉદ્દેશ સાથે શનિવારે પાટણ મહિલા મોરચાની બહેનો દ્રારા મીસ કોલ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં ગુજરાત પ્રદેશ મહિલા મહામંત્રી જયશ્રી બેન દેસાઈ, પાટણ ઈન્ચાર્જ માનસી ત્રિવેદી ની આગેવાની હેઠળ પાટણ ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા આવતા જતાં રાહદારીઓ,

વાહન ચાલકો, નાના મોટા વેપારીઓને રૂબરૂ મળી વડાપ્રધાન ના સમથૅન મા મિસ કોલ કરાવી અભિયાન ને સફળ બનાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લાની 1,36 લાખ માતાઓ પરિવાર સાથે મતદાન કરવાનાસંકલ્પ પત્ર ભરશે..

પાટણ જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા માતાઓ પાસે પરિવાર સાથે...

પર્યાવરણ પ્રેમી એ પાટણનગરપાલિકાને સુશોભિતકરવા સ્વખર્ચે વિવિધ છોડ સાથેના કુંડાઓ અર્પણ કર્યા…

પર્યાવરણ પ્રેમી એ પાટણ નગરપાલિકાને સુશોભિત કરવા સ્વખર્ચે વિવિધ છોડ સાથેના કુંડાઓ અર્પણ કર્યા… ~ #369News

હારીજ ના શ્રી શિવ સંગમ સંન્યાસ આશ્રમ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ ના આયોજન અંગે બેઠક મળી..

પાટણ તા. ૧૪હારીજ તાલુકાના જુનામાંકા શ્રી શિવ સંગમ સંન્યાસ...