fbpx

લાયન્સ- લીઓ ક્લબ પાટણ દ્વારા લાયન્સ સભ્યના જન્મ દિવસની રોટલી તુલા દ્રારા ઉજવણી કરાઈ..

Date:

પાટણ તા. 7
લાયન્સ-લીઓ કલબ ઓફ પાટણ દ્વારા તા.6 ના રોજ લા. સતીશચંદ્ર ઠક્કરના જન્મદિવસ નિમત્તે જીવદયા પ્રોજેક્ટ તરીકે શ્રી રોટલીયા હનુમાનદાદા ના મંદિર ખાતે રોટલી તુલા કરવામાં આવી હતી.

જેમાં લાયન સતિશચંદ્ર ના વજન પ્રમાણે અંદાજિત 100 Kg રોટલીઓથી તેઓની તુલા કરી આ રોટલી ઓ મૂંગા પ્રાણીઓને ખવડાવવા માં આવી હતી.

આ પ્રસંગે રોટલીયા હનુમાન મંદિર ના સ્નેહલ પટેલ સહિત લાયન્સ પ્રમુખ લા. પ્રજ્ઞેશ પટેલ, મંત્રી લા. મૌલિક ઠક્કર, ખજાનચી ભદ્રેશ મોદી, તથા લીઓ પ્રમુખ મેહુલ પ્રજાપતિ, મંત્રી કૃણાલ પટેલ,ખજાનચી ધ્રુવ અધ્યારૂ તેમજ પ્રોજેક્ટ ચેરમેન તરીકે લા. હેમંત તન્ના,લા.દિલીપ પ્રજાપતિ, લીઓ જય બારોટ, લીઓ પાર્થ દેસાઈ તથા લાયન સભ્યો કિશોરભાઈ મહેશ્વરી, ભરતભાઈ પરમાર, નટવરસિંહ ચાવડા, રાજગોપાલ મહારાજા, બ્રિજેશ પટેલ, જેસંગભાઈ ચૌધરી સહિત લાયન્સ-લીઓ મિત્રો એ હાજરી આપી લા. સતિશચંદ્ર ઠકકર ને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

હાલો ભેરુ ગામડે સંડેર મુકામે યોજાયેલ સમર કેમ્પમાં 108 ની કામ ગીરી થી બાળકો ને વાકેફ કર્યા..

હાલો ભેરુ ગામડે સંડેર મુકામે યોજાયેલ સમર કેમ્પમાં 108 ની કામ ગીરી થી બાળકો ને વાકેફ કર્યા.. ~ #369News

દિપાવલી નું વેકેશન પૂણૅ થતાં યુનિ.નુ વહીવટી ભવન અને કેમ્પસ પુનઃધમતમતું થયું…

યુનિવર્સિટીના અધિકારી અને કમૅચારી સહિત વિધાર્થીઓએ નવા વષૅ ની...

રાધનપુરની બનાસ બેંક માં પગાર લેવા જનતાને ધરમ ધક્કા…

પશુ પાલકો નાં બનાસ બેંકમાં ખાતા હોવાથી પગાર લેવા...