google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણની રાણકી વાવ ને G-20 ના ફાઇનાન્સ ટ્રેક મિટિંગના પ્રતિનિધિ મંડળે નિહાળી અભિભૂત બન્યા..

Date:

પાટણ તા. 19
ઐતિહાસિક નગરી પાટણની બુધવારના રોજ G-20 ફાયનાન્સ ટ્રેક મીટીંગનું પ્રતિનિધિ મંડળ રાણકી વાવ પરિસર ખાતે આવી પહોંચતા મહેમાનોનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉષ્માભર્યું ભવ્ય સ્વાગત સન્માન કરી આવકારવામાં આવ્યા હતા.

પાટણની મુલાકાતે આવેલા મહેમાનોને રાણીની વાવનો ઇતિહાસ દર્શાવતી ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી હતી ત્યારબાદ મહેમાનોએ રાણકીવાવ ની અંદરની બેનમૂન કલાકૃતિ બારીકાઈથી નિહાળી અભિભૂત બન્યાં હતાં.

G-20 ફાઈનાન્સ ટ્રેકના મીટીંગ પ્રતિનિધિ મંડળ ની રાણકીવાવ મુલાકાત દરમિયાન જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પુરાતત્વ ખાતાના અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લામાં આંગણવાડી પ્રવેશોત્સવ 2023-24 પ્રચાર કાર્ય અભિયાન હાથ ધરાયું..

પાટણ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર અને સીડીપીઓ ના માર્ગદર્શન હેઠળ...

ટપાલ સેવાઓના પ્રશ્નોના નિરાકરણ માટે 22 મે ના રોજ પાટણ જિલ્લામાં યોજાશે ડાક અદાલત..

પાટણ તા. 10સુપ્રીમટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઑફિસિઝ, પાટણ દ્વારા તા.22/07/2024...

કે. કે ગર્લ્સ વિદ્યાલય પાટણમાં વ્યસન મુક્તિ સેમિનાર યોજાયો…

પાટણ તા. 8 પ્રવર્તમાન સમયમાં વ્યસન મુક્ત માણસ હોવું...