fbpx

પાટણ ખાતે પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી ની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લા કિસાન મોરચાની બેઠક યોજાઈ..

Date:

પાટણ તા. 23 પાટણ નવા સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ કિસાન મોરચા ના પ્રદેશ મહામંત્રી હિરેનભાઈ હિરપરા સાથે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર ની ઉપસ્થિતિ મા પાટણ જિલ્લા કિસાન મોરચા ની સંગઠન લક્ષી બેઠક મળી હતી. આ બેઠકમાં કિસાન મોરચાના પ્રમુખ ભીખાભાઈ ખેર,મહામંત્રી ભીખુભા સોઢા,સંજયભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં કિસાનોને મળતા લાભો વિશે માગૅદશૅન પુરૂ પાડી પાટણ જિલ્લા કિસાન મોરચાની કામગીરીને જિલ્લા પ્રમુખ દ્વારા બિરદાવવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કિસાન મોરચાના અપેક્ષિત કાર્યકર્તાઓ હાજર રહ્યા હોવાનું પાટણ લોકસભા ભાજપ મીડિયા ઇન્ચાર્જ જયેશ દરજીએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લામાં આંગણવાડી પ્રવેશોત્સવ 2023-24 પ્રચાર કાર્ય અભિયાન હાથ ધરાયું..

પાટણ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર અને સીડીપીઓ ના માર્ગદર્શન હેઠળ...

પાટણ લીઓ કલબ દ્વારા ત્રિદિવસીય છાશ વિતરણના કેમ્પની શરૂઆત કરાય.

પાટણ તા. 21પાટણ જિલ્લામાં છેલ્લા 4 દિવસ થી 42...