google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

અધિક માસની પવિત્ર પાંચમે સંખારી મુકામે સંતોની ઉપસ્થિતિમાં હવન યજ્ઞનું આયોજન કરાયું..

Date:

પાટણ તા. 23 અધિક માસ ની પવિત્ર પાંચમ ની તિથિ નિમિત્તે રવિવારે પાટણ તાલુકાના સંખારી ગામ મુકામે આવેલા સ્વયંભૂ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ અને શ્રી ખોડીયાર માતાના સાનિધ્યમાં મહંત ૧૦૦૮ શ્રી જગદીશગીરી બાપુ ના આશિર્વાદ સાથે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

સંખારી મુકામે આયોજિત આ યજ્ઞમાં યજમાન પરિવારે ભૂદેવો ના મંત્રોચ્ચાર વચ્ચે આહૂતિ અપૅણ કરી હતી.આ પ્રસંગે સંખારી ગામના ગ્રામજનો સહિત આજુ બાજુના ગામના ધમૅપ્રેમી નગરજનોએ ઉપસ્થિત રહી યજ્ઞના દશૅન પ્રસાદ સાથે ઉપસ્થિત સંતોના આશીર્વાદ પાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ નગરદેવી કાલીકા માતાજી સન્મુખ પંચાવનસાધક-સાધિકાઓ દ્વારા સામુહિક પંચકુંડી મહાયજ્ઞ યોજાયો..

એક લાખ ગાયત્રી મહામંત્રનું જપાનુષ્ઠાન કરાયું..પાટણ તા. 23 પાટણના...