fbpx

સાતલપુર રણ વિસ્તારમાં વરસાદના કારણે ગાડી ફસાતા ફસાયેલ પરિવારને સાતલપુર પોલીસે સહી સલામત બહાર કાઢ્યા..

Date:

પાટણ તા. 23
સાંતલપુર રણ વિસ્તારમાં ભારે વરસાદના લીધે ફસાયેલ વૌવા ગામના પરિવારની કારને સાંતલપુર પોલીસને કંન્ટ્રોલ રૂમ થી મેસેજ મળતા સાંતલપુર પીઆઈ સહિત ના પોલીસ સ્ટાફના પાચ માણસો બે ટ્રેક્ટર સાથે રાત્રે એક વાગે ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા સાથે ઘટના સ્થળે પહોંચી 3 થી 4 કલાકની જહેમત બાદ રણમાં વરસાદના કારણે ફસાયેલી કારને બહાર કાઢી

સહી સલામત તેમને પોતાના ધરે પહોચાડતા પરિવારે સાંતલપુર પીઆઈ સહિત પોલીસ સ્ટાફ અને બંને ટ્રેક્ટર ચાલકનો આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના વદાણી માંથી ચોરેલ સબમર્સિબલ પંપ સાથે ત્રણ શખ્સોને પોલિસે દબોચ્યા..

પાટણના વદાણી માંથી ચોરેલ સબમર્સિબલ પંપ સાથે ત્રણ શખ્સોને પોલિસે દબોચ્યા.. ~ #369News

એક ઘર એક વૃક્ષના સંકલ્પ સાથે દુનાવાડા સ્મશાનભૂમિ ખાતે ૧૦૦૦ વૃક્ષો નું વાવેતર કરાયું..

પાટણ તા. ૧૮પાટણ જિલ્લાના હારિજ તાલુકાના દુનાવાડા ગામમાં વૃક્ષારોપણનો...

પાટણની શેઠશ્રી એન.જી.પટેલ (એમ.એન) પ્રાથમિક શાળામાં વિધ્નહર્તા ગણપતિ દાદાની પધરામણી કરવામાં આવી.

આજ રોજ પાટણની શૈક્ષણિક ક્ષેત્રે, રમત-ગમત ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે...