પાટણ તા. 24 પાટણ શહેરના બાકીના વિકાસ કામોને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલિકા દ્વારા સરકાર સમક્ષ ગ્રાન્ટની માંગણી કરવામાં આવી હતી.જે માંગણીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2023-24 ની વિકાસ ગ્રાન્ટ પેટે રૂ. 7.50 કરોડ નો દફતરી હુકમ કરવામાં આવ્યો હોવાનું પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલે જણાવ્યું હતું.સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2023-24 અંતર્ગત પાટણ શહેરના બાકી વિકાસ કામો માટે સરકાર દ્વારા રૂ. 7.50 કરોડ ગ્રાન્ટ ની દફતરી મંજૂરી મળતા પ્રથમ રૂ. 4 કરોડ અને ત્યારબાદ રૂ. 3.50 કરોડના વિકાસ કામો બોડૅ મા નકકી કયૉ પછી તેના એસ્ટીમેન્ટ તૈયાર કરી બાદમાં વહિવટી મંજૂરી બાદ શહેરના બાકી વિકાસ કામો શરૂ કરવામાં આવનાર હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.
પાટણ શહેરના બાકી વિકાસ કામો માટે પાલિકા ને રૂ. 7.50 કરોડ ગ્રાન્ટની દફતરી ફાળવણી કરાઈ.
Subscribe
Popular
More like thisRelated
સાયન્સ સેન્ટર પાટણની મુલાકાતે આવેલ ૩૪ હજાર મુલાકાતીઓએ મતદાન કરવાના સંકલ્પ લીધા…
પાટણ તા. ૬લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત વધુમાં વધુ મતદાન...
પાટણ પંથકની કેનાલોમાં સિંચાઈનું પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી છવાઈ..
રવિ સીઝનના પાકોના વાવેતર સમયે કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોને...
પાટણના તિરૂપતિ માર્કેટની ગોળાઈમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કાપડના ગોડાઉનમાં આગ લાગતા અફડા તફડી મચી..
આગના કારણે ગોડાઉનમાં રખાયેલ કાપડનો જથ્થો બળીને રાખ થતા...
હાસાપુર ના શ્રી રામદેવપીર બાબાના મંદિર પરિસર ખાતે હવન યજ્ઞ કરાયો..
પાલિકા પ્રમુખ- ઉપપ્રમુખ, પક્ષના નેતા અને પૂર્વ નેતા સહિતના...