પાટણ તા. 26 ધર્મની નગરી પવિત્ર પાટણ શહેરમાં ધાર્મિક ઉત્સવોની ભક્તિ સભર માહોલમાં ઉજવણીઓ કરવામાં આવતી હોય છે ત્યારે પવિત્ર અધિક માસમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી પુરુષોત્તમજીના ગંગા મૈયા ની વાડી ખાતે આવેલા મંદિર પરિસર ખાતે વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવી રહ્યા છે જે ઉત્સવોને અનુલક્ષીને બુધવારના રોજ ભક્તજનો દ્વારા ભગવાન શ્રી પુરુષોત્તમજીની ચલણી નોટો ની આંગી રચના કરવામાં આવી હતી આ આંગી રચનામાં રૂપિયા એક,બે, પાંચ, દસ, વીસ, પચાસ, સૌ અને પાચસૌ ના દરની ચલણી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભગવાન શ્રી પુરુષોત્તમજીને ચલણી નોટોની કરાયેલી આંગીના દર્શન માટે મોટી સંખ્યામાં પાટણના ધર્મપ્રેમી નગરજનો ઉમટ્યા હતા.
પવિત્ર પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રી પુરુષોત્તમજીને ચલણી નોટોની આંગી કરાઈ…
Subscribe
Popular
More like thisRelated
પાટણ જિલ્લા કોંગ્રેસમાં ફરી એકવાર ભંગાણ સર્જાયું…
શંખેશ્વર તાલુકા પંચાયત ના વિરોધ પક્ષના નેતા પોતાના કાર્યકર્તાઓ...
પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકીવાવની બે માસમાં 49000 મુલાકાતીઓએ મુલાકાત લીધી…
છેલ્લા બે માસમાં પુરાતત્વ વિભાગને રૂપિયા 20 લાખથી વધુ...
યુનિવર્સિટી ના વિવિધ વિભાગોમાં રૂ. 36 લાખના ખર્ચે 28 આરો પ્લાન્ટ ફીટ કરવાની કામગીરી હાથ ધરાઈ..
યુનિવર્સિટી ના વિવિધ વિભાગોમાં રૂ. 36 લાખના ખર્ચે 28 આરો પ્લાન્ટ ફીટ કરવાની કામગીરી હાથ ધરાઈ.. ~ #369News
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં બીપરજોય વાવાઝોડા ની અસર વતૉઈ..
ભારે પવન સાથે વરસતા વરસાદ ના પગલે નિચાણ વાળા...