google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ જિલ્લા શિક્ષણા અધિકારીની કચેરીમાં કનિયાન અધિક્ષક તરીકે ફરજ બજાવતા ડો.સુરેશભાઈ પટેલ નો વિદાય સમારંભ યોજાયો..

Date:

પાટણ તા. 31 પાટણ જિલ્લા શિક્ષણા અધિકારીની કચેરીમાં કનિયાન અધિક્ષક તરીકે પ્રશંસનીય ફરજ બજાવી તા.31 મી જુલાઈ ને સોમવાર ના રોજ વય મર્યાદા ના કારણે ફરજ નિવૃત થતાં ડો.સુરેશભાઈ પટેલ નો નિવૃતિ વિદાય સ્નેહ સંમેલન કાર્યક્રમ યુનિવર્સિટી ના કન્વેન્શન હોલ ખાતે પૂવૅ નિયામક પ્રાથમિક શિક્ષણ ગુજરાત રાજ્યના આર.સી.રાવલ ના અધ્યક્ષપદે આયોજિત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પૂવૅ સચિવ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર આર.આઈ. પટેલ,જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ શહેર રોહિત ચૌધરી,પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી પાલનપુર ડો.વિનુભાઇ પટેલ સહિત સંચાલક મંડળ,તમામ સંઘ, પ્રાથમિક માધ્યમિક શાળાના શિક્ષક મિત્રો, જિલ્લા ના આચાર્યશ્રીઓ, શાળાના શિક્ષક મિત્રો વહીવટી કર્મચારીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વય મર્યાદા ના કારણે નિવૃત થતાં ડો. સુરેશભાઈ પટેલ ને વિવિધ ભેટ સોગાદો અપૅણ કરી નિવૃત જીવનની શુભેચ્છા પાઠવી હતી.

તો ડો. સુરેશભાઈ પટેલે પણ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની શેઠશ્રી એન.જી.પટેલ (એમ.એન) પ્રાથમિક શાળામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી.

આજ રોજ પાટણની શૈક્ષણિક ક્ષેત્રે, રમત-ગમત ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે...

પાટણ જિલ્લાના નવ નિયુક્ત કલેકટર ની બ્રહ્મ સમાજ,જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને પરશુ રામ જન્મ જયંતિ મહોત્સવ સમિતિ એ શુભેચ્છા મુલાકાત લીધી..

પાટણ જિલ્લાના નવ નિયુક્ત કલેકટર ની બ્રહ્મ સમાજ,જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને પરશુરામ જન્મ જયંતિ મહોત્સવ સમિતિ એ શુભેચ્છા મુલાકાત લીધી.. ~#369News

ઉડાન વિદ્યાલય ની બાલવાટિકા દ્વારા કૌન બનેગા બીરબલ સ્પર્ધા યોજાઈ…

ઉડાન વિદ્યાલય ની બાલવાટિકા દ્વારા કૌન બનેગા બીરબલ સ્પર્ધા યોજાઈ… ~ #369News

પાટણ જિલ્લા રમત ગમત સંકુલ ખાતે સ્વિમિંગપુલ નો પ્રારંભ કરાતાં તરવૈયાઓ એ ખુશી વ્યક્ત કરી…

પ્રથમ દિવસેજ મહિલાઓ, પુરુષો અને બાળકોએ સ્વીમીંગ પુલનો લાભ...