fbpx

વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી અંતગૅત સિવિલ હોસ્પિટલમાં પ્રસૃતા મહિલાઓની મુલાકાત સાથે માગૅદશૅન અપાયું.

Date:

પાટણ તા. 5 વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી ના ભાગરૂપે શનિવારે આઈસીડીએસ વિભાગ દ્વારા પાટણ સિવિલ હોસ્પિટલમાં જન્મેલ નવજાત બચ્ચાના માતાની મુલાકાત લેવામાં આવેલી હતી. મુલાકાત દરમિયાન માતાને સ્તનપાનના ફાયદા વિશે તેમજ છ મહિના સુધી ફક્ત અને ફક્ત માતાનું ધાવણ બાળકને આપવા તેમજ બાળકને સમયાંતરે રસીકરણ કરાવવા ની સાથે બાળક અને માતાને સ્વચ્છતા વિશે સમજ આપી દર માસે બાળકોનું વજન કરાવવું તેમજ અન્ય જરૂરી માગૅદશૅન માતાઓને આપી સુખડી તેમજ ફ્રુટ વિતરણ કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે સીડીપી ઉર્મિલાબેન પટેલ, મુખ્ય સેવિકા જોસનાબેન, ડીલેવરી વિભાગના ઇન્ચાર્જ ગીતાબેન દેસાઈ, આગમવાણી કાર્યક્રમ ના જાગૃતીબેન, કોમલબેન, સેજલબેન વગેરે બહેનો હાજર રહી સ્તનપાન સપ્તાહની ઉજવણીમાં સહભાગી બન્યાં હતાં.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરમાં 10 કરોડના ખર્ચે 106 જેટલા વિકાસ કામો પાલીકા દ્રારા ટુક સમયમાં શરૂ કરાશે..

પાટણ શહેરમાં 10 કરોડના ખર્ચે 106 જેટલા વિકાસ કામો પાલીકા દ્રારા ટુક સમયમાં શરૂ કરાશે.. ~ #369News

પાટણમાં નિકળનારી ભગવાન શ્રી રામચંદ્રજીની 36 મી રથયાત્રા ને લઇ શાંતિ સમિતિની બેઠક યોજાઈ..

પાટણમાં નિકળનારી ભગવાન શ્રી રામચંદ્રજીની 36 મી રથયાત્રા ને લઇ શાંતિ સમિતિની બેઠક યોજાઈ.. ~ #369News

સિધ્ધપુર તાલુકા હોમગાર્ડયુનિટ દ્રારા મારી માટી મારો દેશ કાર્યક્રમ ની ઉજવણી કરાઈ.

પાટણ તા.10 પાટણ જીલ્લાના સિધ્ધપુર તાલુકા હોમગાર્ડઝ‌ યુનિટ દ્રારા...