fbpx

સિધ્ધપુર તાલુકા હોમગાર્ડયુનિટ દ્રારા મારી માટી મારો દેશ કાર્યક્રમ ની ઉજવણી કરાઈ.

Date:

પાટણ તા.10 પાટણ જીલ્લાના સિધ્ધપુર તાલુકા હોમગાર્ડઝ‌ યુનિટ દ્રારા ગુરૂવારે મેરી માટી મેરા દેશ નુ પાટણ હોમગાર્ડઝ જીલ્લા કમાન્ડન્ટ કે.કે.પંડયા ની રાહબરી હેઠળ ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે સિધ્ધપુર હોમગાર્ડઝ‌ યુનિટ ના સભ્યો દ્વારા પરેડ ગ્રાઉન્ડ ખાતે શપથ લેવામાં આવ્યા હતા જેમા સિધ્ધપુર હોમગાર્ડઝ‌ યુનિટ ના ઓફીસર કમાન્ડીગ઼ જે.જે.ચૌહાણ, N C.O તેમજ સિધ્ધપુર હોમગાર્ડઝ‌ યુનિટ ના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પાલિકા હસ્તક ના ગાડૅન મા યોગ પ્રોટોકોલ તાલીમ યોજાઈ..

પાટણ તા. ૯ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રવિવાર ના...

પાટણમાં ભોલેનાથ સોસાયટીમાં રહેતા પરિવારની મનોકામના સિદ્ધ થતા જહુ માતાના ગરબા યોજાયા..

પાટણમાં ભોલેનાથ સોસાયટીમાં રહેતા પરિવારની મનોકામના સિદ્ધ થતા જહુ માતાના ગરબા યોજાયા.. ~ #369News

પોલીસ ઉપર છરી વડે હુમલો કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં એલ.સી.બી.એ ઝડપી લીધો..

પોલીસ ઉપર છરી વડે હુમલો કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં એલ.સી.બી.એ ઝડપી લીધો.. ~ #369News