google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

શહીદો ની સ્મૃતિ વંદનાનો અવસર એટલે”મારી માટી, મારો દેશ”

Date:

પાટણ તા. 1 સ્વતંત્રતા પર્વના ઉપલક્ષ્યમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ચલાવવામાં આવી રહેલું રાષ્ટ્રવ્યાપી અભિયાન ” મારી માટી, મારો દેશ ” એ દેશવાસીઓની રાષ્ટ્રભક્તિની એક અનોખી મિસાલ બનશે,

ત્યારે ગુરૂવારે પાટણ જિલ્લાના ચાણસ્મા શહેર ખાતે “મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોરે ખાસ ઉપસ્થિત રહીને દેશની રક્ષા માટે બલિદાન આપનાર શહીદોને સ્મરણાંજલિ આપી વૃક્ષારોપણ સાથે તેના જતન માટે સંકલ્પ ગ્રહણ કર્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ફોટોગ્રાફર એસોસિયેશન નો સ્નેહ મિલન અને વડિલ વંદના કાર્યક્રમ યોજાયો..

પાટણ ફોટોગ્રાફર એસોસિયેશન નો સ્નેહ મિલન અને વડિલ વંદના કાર્યક્રમ યોજાયો.. ~ #369News