google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

શેઠ એમ.એન.હાઈસ્કૂલ, પાટણના આચાર્ય તરીકે કાયૅભાર સંભાળતા ધનરાજભાઈ ઠક્કર..

Date:

નવ નિયુકત આચાર્ય ને શાળા સંચાલન મંડળ સહિત સ્ટાફ પરિવારે આવકાયૉ..

પાટણ તા. 18 પાટણ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી માટે યોજાયેલ કેમ્પમાં પાટણની ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ. એન. હાઈસ્કૂલના આચાર્ય તરીકે ગણિત – વિજ્ઞાનના શિક્ષક ધનરાજભાઈ ઠક્કરની પસંદગી થતાં સમગ્ર મંડળ પરિવાર, સ્ટાફ તથા વાલીગણમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી.

પવિત્ર શ્રાવણ માસ ની બીજ ના રોજ વિદ્યાલયમાં નવ નિયુકત આચાર્ય ધનરાજભાઈ ઠક્કરે વિદ્યાર્થીઓ, સ્ટાફ અને ઉ. ગુ. યુવક મંડળના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં સરસ્વતી માતાની વંદના અને પૂજન કરીને આચાર્યનો પદભાર ગ્રહણ કરતા તેઓ નવી જવાબદારીઓ યોગ્ય રીતે વહન કરી શાળાને ઉચ્ચ શિખરો સર કરાવે તે માટે મંડળના પ્રમુખ ડૉ .જે. કે પટેલ,મંડળના સહમંત્રી અશોકભાઈ પટેલ,દિનેશભાઈ પટેલ, અતુલભાઈપટેલ, રૂપેશભાટિયા સહિત ટ્રસ્ટીઓ, સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓએ શુભકામનાઓ પાઠવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

ચોમાસું શરૂ થતાં જ શહેરના લિંક રોડ પર જેસીબી મશીન થી શરૂ કરવામાં આવેલી કામગીરી સામે લોકોમાં રોષ..

જીયુડીસી દ્રારા સરકારની મંજૂરી મેળવી કામગીરી શરૂ કરવામાં આવી...

રાધનપુરના ડો. પિડારીયા એ સફળ ઓપરેશન કરી મહિલા નાં પેટમાંથી 5 કિલોની ગાંઠ કાઠી મહિલા ને નવ જીવન બક્ષ્યું.

રાધનપુરના ડો. પિડારીયાએ સફળ ઓપરેશન કરી મહિલાનાં પેટમાંથી 5 કિલોની ગાંઠ કાઠી મહિલાને નવજીવન બક્ષ્યું. ~ #369News