google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ ની 881 મી પુણ્યતિથિ નિમિતે રાજપૂત સમાજ સહિત પાટણના પ્રબુદ્ધ નગર જનોએ પુષ્પાંજલી સાથે શ્રધ્ધા સુમન સમપિર્ત કયૉ..

Date:

પાટણ તા. ૧૬
પાટણના રાજવી સિદ્ધરાજ જયસિંહ સોલંકીની મકરસંક્રાંતિ ના પાવન દિવસે 881 મી પુણ્યતિથિ નિમિતે શહેરના બગવાડા દરવાજા ખાતે આવેલ તેઓની પ્રતિમાને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પાટણ જિલ્લા-શહેર, રાજપૂત સમાજ મહિલા સંઘ અને વિવિધ સેવા ભાવિ સંસ્થાઓના પદાધિકારીઓ,વિવિધ સમાજના અગ્રણીઓ સાથે પાટણના ધારાસભ્ય દ્વારા પુષ્પાંજલી અર્પણ કરી રાજા સિદ્ધરાજ અને પાટણ ના સ્થાપક વનરાજ ચાવડા અમર રહો ના નારા લગાવવામાં આવ્યા હતા.

શહેરના બગવાડા સ્થિત સ્થાપિત કરવામાં આવેલ પાટણ રાજવી સિધ્ધરાજ જયસિંહ ની 881 મી પુણ્યતિથિ પ્રસંગે આયોજિત શ્રધ્ધા સુમન સમપિર્ત કાર્યક્રમ પૂર્વે રાજપૂત સમાજ દ્વારા પ્રતિમાને દૂધનો અભિષેક કરી સ્વચ્છ બનાવવામાં આવી હતી ત્યારબાદ રાજપુત સમાજ ના આગેવાનો સાથે પાટણ નગરપાલિકાના પ્રમુખ, પાટણ ધારાસભ્ય સહિત વિવિધ સંસ્થાઓના સભ્યો અને પાટણના પ્રબુધ્ધ નગરજનો સાથે પત્રકારોએ પુષ્પાંજલી સાથે શ્રધ્ધા સુમન સમપિર્ત કયૉ હતાં.

Share post:

Subscribe

Popular

More like this
Related

સરસ્વતીના વાગડોદ ગામે આવેલ દૂધેશ્વરી માતાજીનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો…

મંદિર પરિસરમાં યજ્ઞ સહિત ભરસાડીયા પરિવારના તેજસ્વી છાત્રોનો ઇનામ...

પાટણ એપીએમસી હોલ ખાતે પેકસ મંડળી ઓનો એક દિવસીય સેમિનાર યોજાયો..

પાટણ તા. 26 પાટણ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ પાટણ...