fbpx

નૂતન વિનય મંદિર વિદ્યાલયની વિદ્યાર્થીની ખેલાડીઓની બે ટીમે જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધામાં બીજો ક્રમ હાંસલ કર્યો..

Date:

વિજેતા ટીમને વિદ્યાલયના સંચાલક સહિત સમગ્ર સ્ટાફ પરિવારે અભિનંદન પાઠવ્યા..

પાટણ તા. 24 પાટણ શહેરના ગોળ શેરી સ્થિત નુતન વિનય મંદિર વિદ્યાલયના ખેલાડીઓએ વિદ્યાલયમાં રમત ગમતનું કેમ્પસ ના હોવા છતાં પોતાની અથાગ મહેનત દ્વારા અને શાળાના સ્પોર્ટ્સ ટીચરના માગૅદશૅન હેઠળ તાજેતરમાં યોજાયેલ જિલ્લા કક્ષાની બાસ્કેટ બોલ સ્પધૉ મા અંડર 17 મા બીજો ક્રમ પ્રાપ્ત કરી વિધાલય નું નામ રમત ગમત ક્ષેત્રે રોશન કર્યું હતું

ત્યારે આજ વિધાલય ની વિદ્યાર્થીની ખેલાડીઓની બે ટીમોએ પણ જિલ્લા કક્ષાની અંડર 17 બાસ્કેટ બોલ સ્પધૉ ઉત્સાહ ભેર ભાગ લઈ તેઓએ પણ બીજો ક્રમાંક પ્રાપ્ત કરી વિધાલય નું ગૌરવ વધારતા વિધાલય ના સંચાલક દેવજીભાઈ પરમાર સહિત ના સ્ટાફ પરિવારે વિજેતા વિદ્યાર્થીની ખેલાડીઓને તેમજ તેઓને તૈયાર કરનાર સ્પોર્ટસ ટીચરને અભિનંદન પાઠવી રમત ગમત ક્ષેત્ર વિધાલય નું નામ ઉતરોતર રોશન કરતા રહે તેવી કામના વ્યકત કરી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં ડેન્ગ્યુના કેસ પ્રકાશ મા આવતા તંત્ર દ્વારા ડોર ટુ ડોર પોરા નાશક કામગીરી શરૂ કરાઈ.

પાટણ તા. ૧૭પાટણ શહેરના કુલડીવાસ,ઈબકાલ ચોક, મોટીસરા જેવા વિવિધ...

પાટણ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. પોરીયાને યુજીસી દ્વારા મહત્વની જવાબદારી સોંપાઈ..

પાટણ તા. ૨૦યુ.જી.સી. નવી દિલ્હી અને ભારતીય ભાષા સમિતિ...

પાટણની કે.કે.ગર્લ્સ હાઇસ્કુલ ખાતે અમૃત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો…

પાટણ તા.19પાટણ ખાતે અમૃત કળશ યાત્રાનો કાર્યક્રમ શહેરની કે....