fbpx

પાટણ જિલ્લામાં મતદાન જાગૃતિ માટે શેરી નાટકો થકી જાગૃતિ લાવતી આઈ સી ડી એસ ધટક ની ટીમ…

Date:

પાટણ તા. ૭
પાટણ જિલ્લામાં આગામી લોકસભા ૨૦૨૪ ની ચૂંટણી અંતર્ગત ચુંટણી અધિકારી એવમ જિલ્લા કલેકટર અરવિંદ વિજયન ના માર્ગ દર્શન હેઠળ પાટણ જિલ્લામાં મતદારો વધુમાં વધુ મતદાન કરે તે હેતુથી જિલ્લાના વિવિધ વિસ્તારો માં સ્વીપ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે.

જેના ભાગરૂપે પાટણ ઘટક એકમો પાટણ શેહેર ના જુદા જુદા વૉર્ડ, ગ્રામ્ય કક્ષાએ શેરી, ફળિયા માં પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન ની સૂચના અન્વયે સીડીપીઓ ઉર્મિલાબેન પટેલ દ્વારા મુખ્ય સેવિકા બહેનોની અને કાર્યકર હેલ્પર વિસ્તારની કિશોરીઓ સાથે શહેર કક્ષાએ તેમજ ગ્રામ્ય કક્ષાએ વધુમાં વધુ લોકો મતદાન કરે તેના ભાગરૂપે શેરી નાટકો કરવામાં આવેલ આ નાટકોના માધ્યમથી નાગરિકો તેમજ 18 થી મોટી ઉંમરના યુવા ભાઈઓ અને બહેનો, માતાઓ,વૃદ્ધો લોકશાહી ના પાવન પર્વમાં ઉત્સાહભેર મતદાન કરે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.

icds ની પૂરી ટીમ દ્વારા શહેરી વિસ્તારમાં મતદાનની અવેરનેસ માટે તેમજ પાટણ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં મતદાન અંગે શેરી નાટક ના માધ્યમથી લોકોને મતદાન કરવાનો સંદેશો પહોંચાડવાની કામગીરી સરાહનીય બની છે.

અહેવાલ યશપાલ શ્યામી

Share post:

Subscribe

Popular

More like this
Related

અવસર લોકશાહી અંતગૅત પાટણમાં “રન ફોર વોટ” માટે મેરથૉન નું આયોજન કરાયું….

18 વર્ષથી વધુ વય ધરાવતાં યુવાનોમાં મતદાન માટે જાગૃતિ...

વિશ્વ દૂરસંચાર દિવસ નિમિત્તે પાટણના સાયન્સ સેન્ટર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા..

પાટણ તા. ૧૭પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે શુક્રવારે વિશ્વ...