fbpx

ચાણસ્મા ની ધાણોધરડાના વિકાસ વિદ્યાલયમાં મફત ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો..

Date:

પાટણ તા. 2 ચાણસ્મા ના ધાણોધરડા વિકાસ વિદ્યાલયના તમામ બાળકોને મફત ગણવેશ તથા કંપાસ પેટીના સાધનોનું નિ શુલ્ક વિતરણ કરવાનો કાર્યક્રમ શુક્રવારે આયોજિત કરવામાં આવ્યો હતો. આ સમારોહમાં આશિષ કલાસીસના જયંતિ દુબે, શાળાના પ્રમુખ મનુભાઈ દવે, શાળાના આચાર્ય પ્રવિણભાઈ પટેલ, સરપંચ ઇશ્વરભાઇ પટેલ સહિત ગામના આગેવાનો એ ખાસ ઉપસ્થિત રહી શાળાના બાળકોને ગણવેશ તથા કંપાસ પેટીના સાધનોનું વિતરણ કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. આ સમારોહનું આયોજન આચાર્ય પ્રવિણભાઇ પટેલની અધ્યક્ષતામાં શાળાના મ.શિક્ષક દર્શકભાઇવ્યાસ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરમાં એસસી એસટી અનામત ક્રીમીલીયરના વિરોધમાં બગવાડા ખાતે ચકાજામ કરાયો.

પાટણના તમામ બજારો ચાલુ રહેતા બંધના એલાનને અસફળતા સાપડી.. પોલીસે...

આવનારા સમયમાં રાષ્ટ્ર વાદની વિચારધારા જ મજબૂત બનશે : સ્વામી નિજાનંદજી..

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાટણ દ્રારા રાધનપુર , સાંતલપુર તાલુકાનો...

છેલ્લા 25 વષૅથી સેટેલાઈટ વિસ્તારમાં કરાતી ગણેશ ઉત્સવ ની ઉજવણી..

પાટણ પ્રજાપતિ સમાજના સેવાભાવી અગ્રણી કમલેશભાઈ પ્રજાપતિ અને તેમના...