fbpx

પાટણ બગવાડા દરવાજા ખાતે લાઇટિંગ વાળા ફુગ્ગા વેચતી યુવતી ની છેડતી કરનાર બે યુવાનોને લોકોએ મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યા..

Date:

પાટણ તા. 30
પાટણ શહેરમાં રક્ષાબંધન
ના પવિત્ર દિવસે બગવાડા દરવાજા ખાતે લાઇટિંગ વાળા ફુગ્ગાનું વેચાણ કરતા ગરીબ પરિવાર ની દીકરી ને કોઈ બે અજાણ્યા યુવાનોએ રાત્રીના સમયે છેડતી કરતાં અને આ બાબતની જાણ લોકોને થતાં લોકોએ બન્ને યુવાનોને મેથીપાક ચખાડી એ ડિવિઝન પોલીસ ને જાણ કરતાં પોલીસે ધટના સ્થળે દોડી આવીને છેડતી કરનાર બન્ને યુવાનોની અટક કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે

તો બનાવની હકીકત જાણવા એ ડિવિઝન પોલીસ સ્ટેશન નો સંપર્ક થઈ ન શકતા હકીકત જાણી શકાય નથી.જોકે બનાવ ના પગલે બગવાડા દરવાજા એ લોકો ના ટોળા એકઠા થતાં માહોલ ગરમાયો હતો

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પાલીકા દ્વારા રૂ. 25 હજારથી ઉપરના બાકી વેરા મિલકત ધારકોના બેનરો દરેક વોડૅ વિસ્તારમા લગાડવામાં આવશે..

પાટણ પાલીકા દ્વારા રૂ. 25 હજારથી ઉપરના બાકી વેરા મિલકત ધારકોના બેનરો દરેક વોડૅ વિસ્તારમા લગાડવામાં આવશે.. ~ #369News

પાટણ માં કેનાલો ની ગંદકી એ પાલિકા ની પ્રિમોન્સુન ની કામગીરી ઉધાડી કરી..

પાટણ માં કેનાલો ની ગંદકી એ પાલિકા ની પ્રિમોન્સુન ની કામગીરી ઉધાડી કરી.. ~ #369News

આંગણવાડીએ બાળકોના જીવન ઘડતરનો પાયો છે : નરેશ પરમાર..

આંગણવાડીએ બાળકોના જીવન ઘડતરનો પાયો છે : નરેશ પરમાર.. ~ #369News

સિદ્ધપુરની દૂષિત પાણી ઘટના મામલે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે કરી સ્થળ મુલાકાત…

સિદ્ધપુરની દૂષિત પાણી ઘટના મામલે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે કરી સ્થળ મુલાકાત… ~ #369News