fbpx

હારીજ ખાતે ક્રિષ્ના ક્લિનિક ના શુભારંભ પ્રસંગે શુભેચ્છા પાઠવતાં રાજકીય,સામાજિક આગેવાનો…

Date:

પાટણ તા. 8 પાટણના પનોતા પુત્ર અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂવૅ મહામંત્રી કે. સી. પટેલ.,પદ્મશ્રી માલજીકાકા ,જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર સહિત ના રાજકીય સામાજિક આગેવાનો ની ખાસ ઉપસ્થિત વચ્ચે શુક્રવાર ના રોજ હારીજ તાલુકા ભાજપ પ્રમુખ રાજુભાઈ દેસાઈના સુપુત્ર ડૉ.હેત આર.દેસાઈ ના ક્રિષ્ના ક્લિનિક નો ઉદ્ઘાટન પ્રસંગ આયોજિત કરવામાં આવ્યો હતો.

ડો. હેત દેસાઈ ના હારીજ ખાતે કાયૅરત નવીન ક્રિષ્ના ક્લિનિકના શુભારંભ ની ઉપસ્થિત રાજકીય તેમજ સામાજિક આગેવાનો એ શુભેચ્છાઓ વ્યકત કરી હતી. ઉપસ્થિત સૌ મહાનુભાવો નું રાજુભાઈ દેસાઈ સહિત ડો. હેત દેસાઈ ના પરિવારજનોએ શાબ્દિક સ્વાગત કરી શુભકામનાઓ પાઠવવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના દેવીપુજક સમાજ દ્વારા દશા માતા ના વ્રતની કરાતી અનોખી ઉજવણી..

આઠ બાઈના આઠ રૂપ, નવદુર્ગાના નવ રૂપ અને દશા...

પાટણ નગરે ૭૮ મા સ્વાતંત્ર પવૅ ની ઉજવણી મા સહભાગી બનતાં જૈન મહારાજશ્રી..

પાટણ તા. ૧૬પાટણ સહિત સમગ્ર દેશભરમાં ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની...

એક ઘર એક વૃક્ષના સંકલ્પ સાથે દુનાવાડા સ્મશાનભૂમિ ખાતે ૧૦૦૦ વૃક્ષો નું વાવેતર કરાયું..

પાટણ તા. ૧૮પાટણ જિલ્લાના હારિજ તાલુકાના દુનાવાડા ગામમાં વૃક્ષારોપણનો...