fbpx

પાટણ ખાતે દેવીપુજક સમાજના ધોરણ 10 અને 12 પાસ વિદ્યાર્થીઓ માટે ફ્રી માર્ગદર્શન સેમીનાર યોજાયો..

Date:

પાટણ તા. 18
પાટણ શહેરના મોતીશા દરવાજા વિસ્તારમાં આવેલ પટણી દેવીપુજક સમાજ વાડી ખાતે રવિવારે દેવીપુજક સમાજના ધોરણ 10 અને ધોરણ 12 માં ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓ માટે ધોરણ 10 અને 12 પછી ના વિવિધ અભ્યાસ ક્રમની જાણકારી આપતો એક દિવસીય ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ધોરણ 10 અને 12 પાસ કરેલ દેવીપુજક સમાજના વિદ્યાર્થીઓને સમાજના જાણીતા શિક્ષણકારો પટણી અશિષભાઈ,પટણી દિલીપભાઈ,પટણી નયનભાઈ એ ઉપસ્થિતિ સુંદર માર્ગદર્શન પુરૂ પાડયું હતું.

દેવીપુજક સમાજના વિદ્યાર્થીઓ માટે આયોજિત કરાયેલા આ ફ્રી સેમિનાર મા મોટી સંખ્યામાં ધોરણ 10 અને 12 પાસ કરેલ દેવીપુજક સમાજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એ ભાગ લીધો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

યુનિવર્સિટી ના એમબીએ અને એમ.કોમ.ના વિધાર્થીઓ દ્રારા ફુડ ફેસ્ટિવલ નું આયોજન કરાયું..

પાટણ તા. ૯પાટણ યુનિવર્સીટીમાં ચાલતા એસ.કે.સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ...

પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે કમ્યુટર હાર્ડવેર પર વર્કશોપ યોજાયો…

પાટણ તા. 20 ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના...

વિશ્વ સાયકલ યાત્રા કરી પરત ફરી રહેલા પાટણ ના મૌલિક પટેલનું સ્વાગત કરાશે…

પાટણ તા.૧૧અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના સમગ્ર ભારતના...