google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

શ્રાવણ માસના અંતિમ દિવસે શ્રી પદ્મનાભ મુક્તિધામ ખાતે ભગવાન ભોળાનાથની પ્રતિમાનું સ્થાપન કરાયું..

Date:

શ્રી પદ્મનાભ ભગવાન ના મંદિર પરિસર ખાતે શ્રી સત્ય નારાયણ ભગવાન ની કથા નો લાભ લઈ ભકતો ધન્યભાગ બન્યાં..

પાટણ તા.15 શ્રી ચામુંડા સેવક મંડળના સેવાભાવી અગ્રણી અને દાતા પરિવાર ના મોભી રમેશભાઈ મફતલાલ ઓતિયા દ્રારા પદ્મનાભ મુક્તિધામ માં શ્રાવણ માસના અંતિમ દિવસે દેવાધી દેવ મહાદેવ ની પ્રતિમા ની શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે હર હર મહાદેવ ના નાદ સાથે સ્થાપના કરવામાં આવી હતી.

શ્રી પદ્મનાભ મુક્તિધામ ખાતે દાતા પરિવાર દ્રારા સ્થાપન કરાયેલ દેવાધિદેવ મહાદેવજી ની પ્રતિમા ના આ મંગલમય પ્રસંગમાં ચામુંડા સેવક મંડળ ના કાર્યકર્તાઓ અને વડીલો સહિત શ્રી પદ્મનાભ મુક્તિધામ સમિતિ ના સભ્યો, શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત મોટી સંખ્યામાં શિવ ભક્તો એ ઉપસ્થિત રહી ભગવાન ભોળાનાથ ની પ્રતિમાના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ઉપસ્થિત સૌએ પ્રતિમા ના દાતા પરિવાર સહિત સમગ્ર વિશ્વના કલ્યાણ ની ભગવાન ભોળાનાથ સન્મુખ પ્રાથૅના કરી શ્રી પદ્મનાભ ભગવાન ના મંદિરે યોજાયેલ શ્રી સત્યનારાયણ ભગવાનની કથા શ્રવણ નો લાભ લઈ સૌ ભકતો ધન્યભાગ બન્યાં હતાં.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સાયન્સ સેન્ટર ખાતે “ભવિષ્ય લેબ છે” થીમ પર વિશ્વ પ્રયોગશાળા દિવસ ઉજવાયો.

પાટણ તા. ૨૩વિજ્ઞાનના મૂલ્યને પ્રોત્સાહન આપવા અને વૈજ્ઞાનિકો અને...

સિધ્ધપુર ના બિલિયા ખાતે શ્રી કસ્ટભંજન દેવની રજત શતાબ્દી મહોત્સવ ની ઉજવણી કરાઈ..

સિધ્ધપુર ના બિલિયા ખાતે શ્રી કસ્ટભંજન દેવની રજત શતાબ્દી મહોત્સવ ની ઉજવણી કરાઈ.. ~ #369News