fbpx

કાંસા ની એસ પી ઠાકોર સર્વોદય હાઈસ્કૂલની ટીમ કબડ્ડી મા રાજ્ય કક્ષાએ પસંદગી પામી..

Date:

પાટણ તા. 16 પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અજિમણા મુકામે ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી અને પાટણ જિલ્લા રમતગમત વિભાગ તરફથી જિલ્લા કક્ષાની બહેનોની કબડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદઘાટન પાટણ જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરી તેમજ શાળાના આચાર્ય કાનજીભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું.

જેમાં સરસ્વતી તાલુકાની એસ પી ઠાકોર સર્વોદય વિદ્યાલય કાંસાની અંડર-17 બહેનોની ટીમ ફાઇનલ માં ચાણસ્મા તાલુકાને હરાવી જિલ્લા કક્ષાએ વિજેતા બનતા આ ટીમ આગામી રાજ્ય કક્ષાએ રમાનાર સ્પધૉમા પાટણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. વિજેતા ટીમના કોચ તરીકે નીનાબેન રાજપૂતે ખેલાડીઓને અથાગ મહેનતથી તૈયાર કરી આ પરિણામ હાંસલ કયુઁ હોવાનું શાળા સંચાલકોએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના ગાયનેક ડોક્ટર બ્રિજેશ મેવાડા ની જનની હોસ્પિટલનો દબદબાભેર પ્રારંભ કરાયો..

મેડિકલ નગરી પાટણને પ્રસુતિ અને સ્ત્રી રોગો માટે જનની...

પાટણની શ્રી કુમારપાળ સોસાયટીમાં વર્ષો પૂર્વે બનાવેલા જમીની પાણીના ટાંકા મા બાળક પટકાતા ઇજાગ્રસ્ત બન્યો..

પાટણની શ્રી કુમારપાળ સોસાયટીમાં વર્ષો પૂર્વે બનાવેલા જમીની પાણીના ટાંકા મા બાળક પટકાતા ઇજાગ્રસ્ત બન્યો.. ~ #369News

ધારપુર હોસ્પિટલના કેદી વોર્ડના બાથરૂમમાં કાચા કામના કેદીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી..

ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ધારપુર હોસ્પિટલ ખાતે દોડી આવ્યો.. પાટણ...