google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

જિલ્લા કક્ષાના રમતોત્સવમાં કાંસા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની રાજ્યકક્ષાએ પસંદગી.

Date:

પાટણ તા. 16 હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સ્પોર્ટસ ગ્રાઉન્ડ પાટણ ખાતે જિલ્લા રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર પાટણ દ્વારા આયોજિત જિલ્લાકક્ષાની રમતગમત સ્પર્ધાઓમાં એથ્લેટિક્સ રમતો યોજાઈ હતી.જેમાં એસ.પી.ઠાકોર સર્વોદય વિદ્યાલય, કાંસાના વિદ્યાર્થી અંડર 17 માં પ્રજાપતિ સુમિત દિનેશભાઈ લાંબી કુદમા રાજ્ય કક્ષા માટે પસંદ થયેલ છે. એથ્લેટિક્સ (ભાઈઓ બહેનો )ના માર્ગદર્શક શિક્ષક તરીકે વિષ્ણુકુમાર.જી. ઠાકોરે જહેમત ઉઠાવી હતી. શાળાના સંચાલકશ્રી, આચાર્ય સહિત સમગ્ર સ્ટાફ ગણે વિજેતા થયેલ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપી બિરદાવ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

કુણધેર ગામની સીમ માંથી દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને ઝડપી લેતી એસ.ઓ.જી ટીમ…

પાટણ તા. ૮પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ નાઓએ...

અંગનું દાન મહાન છે, આનાથી મોટું દાન બીજું કોઈ હોઈ શકે નહીં.

જિલ્લામાં અંગદાન પ્રવૃત્તિના સંકલ્પ પત્ર સાથે અંગદાન માટે પહેલ...

અઘાર ગામ ના અકસ્માત માં ઇજા પામેલા દર્દી ની નજી વાદરે સારવાર કરી માન વતા મહેકાવતા ઓર્થો પેડિક ડો. વિશાલ મોદી..

અઘાર ગામ ના અકસ્માત માં ઇજા પામેલા દર્દી ની નજી વાદરે સારવાર કરી માન વતા મહેકાવતા ઓર્થો પેડિક ડો. વિશાલ મોદી.. ~ #369News

સહકાર ભારતી ગુજરાત પ્રાંત સહ સંગઠન પ્રમુખ દ્વારા કચ્છના ભુજેડી ગામની મુલાકાત લીધી..

પાટણ તા. 2સહકાર ભારતી ગુજરાત પ્રદેશ બુનકર --પ્રકોષ્ઠ ના...