google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ એપીએમસી હોલ ખાતે પેકસ મંડળી ઓનો એક દિવસીય સેમિનાર યોજાયો..

Date:

પાટણ તા. 26 પાટણ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ પાટણ દ્વારા બુધવારે એપીએમસી હોલ ખાતે પેક્સમંડળીઓનો એકદિવસીય માગૅ દશૅન સેમિનાર યોજવામાં આવેલ હતો. આ સેમિનારમાં નવા પેટા કાયદા વિશે માહિતી, મંડળીઓ બહુ હેતુક કામગીરી કરી શકે તેની માહિતી,મંડળીઓઔષધિ કેન્દ્ર,csc સેન્ટર,પેટ્રોલ ડીઝલ ડીલર શિપ,પીએમ કુસુમ યોજનામાં કામ કરી શકે એ બાબત ની માહિતી આપવામાં આવી હતી.

આ સેમિનારમા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી ઓ પાટણના એસ.એન.ઝાલા, નાયબ નિયામક ખેતીવાડી અધિકારી ( વિસ્તરણ) ગામી, સ્નેહલભાઈ પટેલ APMC ચેરમેન પાટણ, સુરેશભાઈ પટેલ ચેરમેન જિલ્લા સહકારી સંઘ પાટણ સહિત નાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પર્યાવરણ પ્રેમી એ પાટણનગરપાલિકાને સુશોભિતકરવા સ્વખર્ચે વિવિધ છોડ સાથેના કુંડાઓ અર્પણ કર્યા…

પર્યાવરણ પ્રેમી એ પાટણ નગરપાલિકાને સુશોભિત કરવા સ્વખર્ચે વિવિધ છોડ સાથેના કુંડાઓ અર્પણ કર્યા… ~ #369News

અર્ટીકા ગાડીમા ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની ૨૩૮ બોટલો સાથે બુટલેગર ઝડપાયો..

અર્ટીકા ગાડીમા ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની ૨૩૮ બોટલો સાથે બુટલેગર ઝડપાયો.. ~ #369News

ગુજરાતની જનતાએ દેશના વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતાં લખેલા સવા લાખ પત્રો દિલ્હી રવાના કરાયાં..

ગુ.પ્ર.બક્ષીપંચ મોરચા દ્રારા નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદના સફળતા નવ...