google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

અઘાર ગામ ના અકસ્માત માં ઇજા પામેલા દર્દી ની નજી વાદરે સારવાર કરી માન વતા મહેકાવતા ઓર્થો પેડિક ડો. વિશાલ મોદી..

Date:

ડો.વિશાલ મોદી દ્વારા જરૂરિયાતમંદ દર્દીની નજીવા દરે સારવાર કરવા બદલ દર્દી સહિત તેમના મિત્રોએ આભાર વ્યક્ત કર્યો..

પાટણ તા. 16
પાટણ શહેરના જાણીતા ઓર્થોપેડિક સર્જન ડોક્ટર વિશાલ મોદી દ્વારા સરસ્વતી તાલુકાના અઘાર ગામના અકસ્માતમાં ઈજા ગ્રસ્ત બનેલા જરૂરિયાત મંદ પરિવાર ના લગધીરજી ઠાકોરનું સફળ ઓપરેશન કરી મંગળવારના રોજ તેઓને રજા આપવા માં આવી હતી.સામાન્ય પરિસ્થિતિ ધરાવતા લગધીરજી ઠાકોરના ઓપરેશન ખર્ચ અને હોસ્પિટલ ચાર્જ માં રાહત મળે તે માટે તેઓએ ડો. વિશાલ મોદી ને ભલામણ કરવા પોતા ના મિત્ર અને પાટણ નજીક આવેલા ધાયણોજ ગામના જહુ માતાના સેવક અને સેવાભાવી યુવાન મોહનભાઈ રબારી અને તેમના સુજનીપુર ગામના મિત્ર સુરેશજી ઠાકોરે ને જાણ કરતાં બન્ને મિત્રોએ ડોક્ટર વિશાલ મોદીની હોસ્પિટલે આવી ડોક્ટરને ભલામણ કરતા ડોક્ટરે પોતાની માનવતા દર્શાવી નજીવો ચાર્જ લઈ લગધીર જી ઠાકોરને રજા આપતા મોહન ભાઈ રબારી અને તેમના મિત્ર સુરેશજી ઠાકોરે ડોક્ટર વિશાલ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તો દર્દી લગધીરજી ઠાકોર એ પણ ડોક્ટરની માનવતાલક્ષી વિચાર સરણીને સરાહી આભાર માન્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લા વિચરતી જાતી ના પડતર પ્રશ્નો અંગે કલેકટર સમક્ષ રજુઆત કરાઈ..

પાટણ તા. ૨૧પાટણ કલેકટર કચેરી ખાતે વિચરતી જાતિના પેન્ડિગ...

પાટણના જળચોક જોગીવાડા વિસ્તારમાં રહેતા ઠાકોર સમાજ ની સમૂહ ટોપલા ઉજાણી ઉજવાઈ..

માતાજીના નૈવેધની કાચી સામગ્રી ટોપલામાં લઈ મહિલાઓ માતાજીના મંદિરે...