fbpx

સહકાર ભારતી ગુજરાત પ્રાંત સહ સંગઠન પ્રમુખ દ્વારા કચ્છના ભુજેડી ગામની મુલાકાત લીધી..

Date:

પાટણ તા. 2
સહકાર ભારતી ગુજરાત પ્રદેશ બુનકર –પ્રકોષ્ઠ ના અનુસંધાને રવિવારે કચ્છ જિલ્લાના ભુજોડી ગામ ની સહકાર ભારતી ગુજરાત પ્રાંત ના સહ સંગઠન પ્રમુખ હિરેનભાઇ શાહ સહિત ઈશ્વરભાઈ પરમારે મુલાકાત લીધી હતી.

તેઓએ પોતાની મુલાકાત દરમિયાન હસ્તકલા સાથે જોડાયેલા વણકર સમાજ ના આગેવાનો સાથે બેઠક કરી ને બૂનકરોની સમસ્યાઓ વિશે ચર્ચા કરી હતી.આ પ્રસંગે કચ્છ જિલ્લા વણકર સમાજ ના આગેવાન બેચરભાઈ કે. વણકર સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુરના કમાલપુર દેલાણા ગામની સીમ માંથી ગળે ટૂંપો ખાધેલી હાલતમાં પ્રેમી પંખીડા ની લાશ મળતા ચકચાર મચી…

રાધનપુરના કમાલપુર દેલાણા ગામની સીમમાંથી ગળે ટૂંપો ખાધેલી હાલતમાં પ્રેમી પંખીડાની લાશ મળતા ચકચાર મચી… ~ #369News

બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા વિદ્યોતેજક સન્માન ૨૦૨૪ કાર્યક્રમ યોજાશે..

પાટણ તા. ૨૭બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, મહેસાણા દ્વારા ગાંધીનગર,...