google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

વિશ્વઅંધજન દિવસ નિમિત્તે “લોકફાળો એકત્રીકરણ” કાર્યક્રમ ઉજવાયો..

Date:

પાટણ તા. 16 ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ.અમી ઉપાધ્યાજી ની પ્રેરણા અને માર્ગદર્શનથી પાટણ- પ્રાદેશિક કેન્દ્ર ખાતે “ વિશ્વ અંધંજન દિવસ” નિમિત્તે લોકફાળો એકત્રી કરણ કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વમાં હાલમાં 43 મીલીયન લાખ અને ભારતમાં 18 મિલિયન થી વધુ લોકો અંધત્વ સાથે જીવી રહ્યા છે. સમાજના એક સુજ્ઞ નાગરિક તરીકે ફૂલ નહી તો ફૂલની પાંખડી સ્વરૂપે સમાજનું ઋણ અદા કરી ફાળો આપે તેવા સંદેશા સાથે પાટણ શહેરની ટી.એસ.આર. કોમર્સ, આર્ટસ કોલેજ, આદર્શ કોલેજ અને ભગવતી ઇન્ટરનેશનલ સ્કુલ તેમજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનાં વિવિધ વિભાગોએ અમુલ્ય ફાળો આપી આ લોકફાળા એકત્રીકરણ માં સહભાગી બન્યા હતા. ટી.એસ.આર. કોમર્સ ના આચાય ડૉ. વિરમગામી અને ડૉ. પ્રતિક સુથારે વિધાર્થીઓને પ્રોત્સાહિત કરી ખુબ મોટો ફાળો આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ લોકફાળો અંધજન મંડળ અને વિકલાંગ મંડળ વિસનગર અને અંધજન મંડળ, અમદાવાદ અને વિકલાંગ મંડળ પાટણ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં પ્રાદેશિક કેન્દ્ર ખાતે ફરજ બજાવતાં ડૉ.લીલાબેન સ્વામી તેમજ વિજયભાઈ પ્રજાપતિએ ઉપસ્થિત રહીને પ્રેરણા પૂરી પાડી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

બેતાલીસ લેઉવા પાટીદાર સમાજની બહેનોની કુપ્રથા બંધ કરાવવા પ્રશંસનીય પહેલ સરાહનીય બની..

બેતાલીસ લેઉવા પાટીદાર સમાજની બહેનોની કુપ્રથા બંધ કરાવવા પ્રશંસનીય પહેલ સરાહનીય બની.. ~ #369News

પાટણ જિલ્લામાં તા.12 જુન થી 14 જુન યોજાનાર કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ના આયોજન ની બેઠક મળી..

પાટણ જિલ્લામાં તા.12 જુન થી 14 જુન યોજાનાર કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ના આયોજન ની બેઠક મળી.. ~ #369News

શંખેશ્વર ના પંચાસર માથી જુગારધામ ઝડપી લેતી શંખેશ્વર પોલીસ..

શંખેશ્વર ના પંચાસર માથી જુગારધામ ઝડપી લેતી શંખેશ્વર પોલીસ.. ~ #369News

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં નાગ પંચમીના પર્વને ભક્તિસભર માહોલમાં ઉજવણી કરાઈ..

તિથિની અવઢવ ને લઇ કેટલાક ગોગા મહારાજના મંદિરોમાં શનિવારે...