google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ યુનિ.ના વહીવટી ભવન ખાતે સૌપ્રથમવાર ગણેશ ઉત્સવ ઉજવાયો.

Date:

એબીવીપી દ્રારા ભક્તિ મય માહોલમાં ગણેશજી ની સ્થાપના કરાઈ..

પાટણ તા. 20 પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી ના વહીવટી ભવન ખાતે સૌ પ્રથમવાર વિધાર્થી સંગઠન એબીવીપી દ્રારા ગણેશ ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ વખત આયોજિત કરાયેલ ગણેશ ઉત્સવ ની શુભ શરૂઆત ગણેશ ચતુર્થી ના પવિત્ર દિવસે વહીવટી ભવન ખાતે શ્રી ગણેશજીની ભક્તિ સભર માહોલમાં સ્થાપના કરવામાં આવી હતી.ત્યારબાદ એબીવીપી ના કાર્યકરો સહિત નાઓએ ગજાનંન ગણપતિની પુજા,અચૅના અને આરતી ઉતારી વિશ્વ કલ્યાણ ની કામના વ્યકત કરી હતી.

વિદ્યાર્થી સંગઠન એબીવીપી દ્રારા યુનિવર્સિટી ના વહીવટી ભવન ખાતે સૌ પ્રથમ વખત આયોજિત કરવામાં આવેલ ગણેશ ઉત્સવ ની ત્રણ દિવસ ઉજવણી કરવામાં આવશે અને ત્યારબાદ વિધિ સર શ્રી ગજાનન ગણપતિની પ્રતિમાને વાજતે ગાજતે સરસ્વતી ડેમમાં વિસૅજીત કરવામાં આવનાર હોવાનું એબીવીપી ના કાર્યકરો એ જણાવ્યું હતું. યુનિવર્સિટી વહીવટી ભવન ખાતે આયોજિત કરવામાં આવેલ ગણેશ મહોત્સવ ને લઇ સમગ્ર યુનિવર્સિટી નું કેમ્પસ ગણેશ ભકિત ના માહોલ મા રંગાયું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

હેમ. ઉ. ગુ. યુનિવર્સિટીના નવ નિયુકત કુલપતિ ને આવકારતા પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના આગેવાનો..

સમાજના આગેવાનોએ સાલ અને બુકે દ્વારા કુલપતિનું અભિવાદન કર્યું..પાટણ...

વડાપ્રધાન ના આત્મ નિભૅર ભારત ના સંકલ્પ ને સૌ સાથે મળીને ચરિતાર્થ કરીએ : મુખ્યમંત્રી..

જુનાગઢ ખાતે ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાનો "યુવા સંવાદ"...