google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ શહેરમાં ગણેશ વિસર્જન, ઈદે મિલાદના જુલુસ અને અંબાજી પદયાત્રા સંઘનો ને લઇ શાંતિ સમિતિની બેઠક યોજાઈ..

Date:

પાટણ તા. 20 પાટણ શહેરમાં આગામી દિવસોમાં ગણેશ વિસર્જન તેમજ મુસ્લિમ બિરાદરોના ઈદે મિલાદના નીકળનારા જુલુસ અને ભાદરવીપૂનમે અંબાજી પગપાળા યાત્રા સંઘોને લઇ બુધવારે સાંજે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ડીવાયએસપી પંડ્યા ના અધ્યક્ષ સ્થાને એ. ડિવિઝન પી.આઈ અને બી ડિવિઝન પી.આઈ તેમજ પાટણ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ઉપસ્થિતિમાં કોમી એખલાસ ભર્યા માહોલમાં હિન્દુ મુસ્લિમ આગેવાનોની તેમજ રાજકીય,સામાજિક અગ્રણીઓ સાથે શાંતિ સમિતિ ની બેઠક યોજાઈ હતી.

બી ડિવિઝન પોલીસ મથકે યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં કોમીએખલાસ અને ભાઈચારા વચ્ચે આગામી આવનારા તમામ ધાર્મિક તહેવારોની ઉજવણી સંપન્ન બને તે માટે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ સહિત રાજકીય,સામાજીક આગેવાનોએ અભિલાષા વ્યક્ત કરતા શાંતિ સમિતિમાં ઉપસ્થિત રહેલા ડીવાયએસપી પંડ્યા સહિતના પોલીસ સ્ટાફ અને અન્ય મહાનુભાવો એ હિન્દુ મુસ્લિમ આગેવાનોને તહેવારોની શુભેચ્છા પાઠવી તમામ પ્રકારે સહયોગ આપવા ખાતરી આપી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના નોરતા ધામના પ. પુ. સંતશ્રી દોલતરામ બાપુ આશ્રમ ખાતે 49 મા રામ જન્મોત્સવ ની ઉજવણી કરાઈ..

પ.પુ.દોલતરામ બાપુ અને પ.પુ.વિશ્વભારતજી દ્રારા ઉત્સવમાં સહભાગી થનાર ભાવિક...

ઐતિહાસિક નગરી પાટણ ને પોતાના ચિત્રો થકી ગૌરવ અપાવતો યુવા ચિત્રકાર પિયુષ દરજી..

જૈન ધર્મ ની દિક્ષા મહોત્સવ નિમિત્તે નિકળતી શોભાયાત્રા નું...

શહેરના માખણીયા વિસ્તારના ઢોરવાડામાં રખાયેલા અબોલ જીવો ને દાતા પરિવાર દ્વારા એક વર્ષ સુધી લીલો ઘાસચારો પૂરો પડાશે ..

શહેરના માખણીયા વિસ્તારના ઢોરવાડામાં રખાયેલા અબોલ જીવો ને દાતા પરિવાર દ્વારા એક વર્ષ સુધી લીલો ઘાસચારો પૂરો પડાશે .. ~ #369News