google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

જંગરાલ બ્રહભટ્ટ સમાજના યુવાને પીએસઆઈ ની પરિક્ષા પાસ કરી ગૌરવ અપાવ્યું…

Date:

પાટણ તા. 26 પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના જંગરાલ ગામના બ્રહ્મભટ્ટ સમાજ ના યુવાને પીએસઆઇ ની ટ્રેનિંગ પૂર્ણ કરી જંગરાલ ગામનું ગૌરવ વધારી ગઈકાલે પાટણ ડીએસપી ઓફિસ હાજર થયા છે. જંગરાલ બ્રહ્મભટ્ટ સમાજના દિલીપભાઈ કનૈયાલાલ PSI તરીકે હાલમાં ગાંધીધામ ફરજ બજાવે છે. તેમના સુપુત્ર કરણ બ્રહ્મભટ્ટે અથાગ મહેનત કરી પીએસઆઇની પરીક્ષામાં પાસ થઈ ટ્રેનિંગ પૂર્ણ કરી ગતરોજ જિલ્લા પોલીસ અધિક્ષક પાટણની કચેરી એ હાજર થઈ ને જંગરાલ ગામ તેમજ સમાજ નું ગૌરવ વધારેલ છે. કરણ બ્રહ્મભટ્ટ પણ પોતાના પિતાની માફક પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરવા પ્રયત્ન કરી રહ્યા હતા જેમાં તેઓ સફળ થયા છે. વેલ ડન કરણ બ્રહ્મભટ્ટ વેલ ડન..

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં નાગ પંચમીના પર્વને ભક્તિસભર માહોલમાં ઉજવણી કરાઈ..

તિથિની અવઢવ ને લઇ કેટલાક ગોગા મહારાજના મંદિરોમાં શનિવારે...

પાટણ માર્કેટ યાર્ડના ચેરમેન પદે સતારૂઢ બનેલા સ્નેહલ પટેલે સફળતાનું એક વર્ષ પૂર્ણ કર્યું…

સ્નેહલ પટેલના ચેરમેન પદે માર્કેટયાર્ડ એ અનેક પ્રગતિના સોપાનો...