google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

અમૃત કળશ યાત્રા થકી માં ભારતીની માટીને વંદના કરવાનો અવસર : પાલિકા પ્રમુખ..

Date:

માટીને વંદન,વીરો ને વંદન સાથે વોડૅ નં.11 અને વોડૅ નં. 5 મા કળશયાત્રા યોજાઈ..

પાટણ તા. 9
પાટણ શહેર ના વોડૅ નં 11 ના રામનગર અને વોડૅ નં 5 માં હાંસાપુર ખાતે થી મારી માટી મારો દેશ અમૃત કળશ યાત્રાનું પાલિકા પ્રમુખ હિરલબેન અજયકુમાર પરમાર અને રાષ્ટ્રીય મહિલા આયોગના પૂવૅ સદસ્યા ડો. રાજુલ દેસાઈ સહિત ના મહાનુભાવો ની ઉપસ્થિત મા પ્રસ્થાન કરાવાયુ હતું.તો આ કાર્યક્રમ અંતર્ગત શહીદો ને સ્મરણાંજલિ અપઁણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણ નગર પાલીકા પ્રમુખ હીરલબેન અજયકુમાર પરમારે જણાવ્યું હતું કે અમૃત કળશયાત્રા દ્રારા મા ભારતીની માટીને વંદના કરવાનો અવસર છે.આ પ્રસંગે ડો. રાજુલ દેસાઈ એ પણ પ્રસંગોચિત ઉદબોધન આપ્યું હતું.આ કાર્યક્રમ મા વોડૅ નં. 11 અને વોડૅ નં. 5 ના નગર સેવકો, વિસ્તારના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની ભોલેનાથ સોસાયટીના રહીશોએ ઓછા ફોસૅ અને દૂષિત પાણી મામલે પાલિકા ગજવી.

એક સપ્તાહ મા સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો ગાંધી...

પાટણ યુનિ. હોસ્ટેલના છાત્રો માટે વોશીંગમશીન અને પ્લાસ્ટીકના કચરા ના નિકાલ માટે એટીએમ મશીન ઉપલબ્ધ બનાવાશે

પાટણ યુનિ. હોસ્ટેલના છાત્રો માટે વોશીંગમશીન અને પ્લાસ્ટીકના કચરા ના નિકાલ માટે એટીએમ મશીન ઉપલબ્ધ બનાવાશે ~ #369News