google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ જિલ્લામાં અનુ. જાતિ વિકાસ ની મહેકમ મુજબના સ્ટાફ સાથે ઓફિસ કાયૅરત કરવા રજુઆત કરાઇ..

Date:

પાટણ તા. 9
પાટણ જિલ્લામા ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશન ની ઓફીસ શરૂ કરી મહેકમ મુજબ સ્ટાફ ભરવા માટે પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન નરેશભાઈ પરમાર દ્રારા ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,ગુજરાત રાજ્ય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુમતીબેન બાબરીયા,

ગુજરાત સરકારના પ્રભારી મંત્રી પાટણ જિલ્લાના જગદીશવિશ્વકર્મા તથા ગુજરાત પ્રદેશ ભાજપ અનુસુચિત જાતિ મોરચા ના પ્રમુખ ગૌતમભાઈ ગેડીયાને લેખિતમાં રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના રેલવે ગરનાળા નજીક બાઈક ચાલક રખડતા ઢોર સાથે અથડાતા ગંભીર ઈજાઓ પહોંચી..

પાટણના રેલવે ગરનાળા નજીક બાઈક ચાલક રખડતા ઢોર સાથે અથડાતા ગંભીર ઈજાઓ પહોંચી.. ~ #369News

જામઠા પ્રાથમિક શાળ ખાતે વિશ્વ યોગ દિવસ ઉજવાયો…

પાટણ તા. 21તા. 21 મી જૂન વિશ્વ યોગ દિવસ...

પાટણ માંથી નીકળનારી ભગવાન જગન્નાથજી ની 141મી રથયાત્રાના માર્ગોનું પાલિકા દ્વારા પેવર કામ શરૂ કરાયું…

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને સાંગો પાંગ સફળ બનાવવા પાટણના તમામ...