google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણની ગણેશ નગર સોસાયટીના રહીશોએ ભક્તિ સભર માહોલમાં નવરાત્રી મહોત્સવ ને ઉજવી યાદગાર બનાવ્યો.

Date:

પાટણ તા. 25 પાટણ શહેરના મહોલ્લા, પોળો અને સોસાયટી વિસ્તાર સહિત પાર્ટી પ્લોટોમાં નવરાત્રી મહોત્સવની ખેલૈયાઓ દ્વારા રાસ ગરબા ની રમઝટ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પાટણ શહેરના ગણેશ નગર સોસાયટી વિસ્તારના રહીશો દ્વારા પણ નવરાત્રી મહોત્સવનું ભક્તિ સભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું

નવરાત્રીના નવમા નોરતે નવદુર્ગા ની પૂજા સાથે દશેરા ના પવિત્ર દિવસે સોસાયટીના રહીશો ટ્રેડિશનલ ડ્રેસમાં સંગીતના શું મધુર સુરો વચ્ચે મોડી રાત સુધી રાસગરબા ની રમઝટ મચાવી જગતજનની જગદંબાની આરાધના કરી ધન્યતા અનુભવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા પરમ પિતાશિવ પરમાત્મા ના કરાતા કાર્યો સરાહનીય છે :બલવંતસિંહ રાજપુત.

પાટણ બ્રહ્માકુમારી સેન્ટરના નિર્માણમાં પરમ પિતા પરમાત્માની બુંદ બુંદ...

યુનિવર્સિટીના રંગભવન હોલ ખાતે મોહનલાલ પટેલ અને ઉમાશંકર જોષી વ્યાખ્યાન માળાનું આયોજન કરાયું..

કુલપતિ સહિતના તજજ્ઞ વક્તાઓ દ્વારા બન્ને સાહિત્યકારો નાં જીવન...