fbpx

સરસ્વતી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના ચેરમેન – વા.ચેરમેન ની વરણી કરાઈ..

Date:

પાટણ તા. 26 સરસ્વતી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના આગામી અઢી વર્ષ માટે ના ચેરમેન પદે ખેડૂત વિભાગ માથી ચુંટાયેલ અને પાટણ જિલ્લા ભાજપનાં ઉપપ્રમુખ અને સરસ્વતી તાલુકા ભાજપના આગેવાન સોવનજી ઠાકોર અને સરસ્વતી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનાં વાઈસ ચેરમેન તરીકે ખેડૂત વિભાગના વિજેતા લાલાભાઈ ઠાકોર ની સવૉનુમતે વરણી કરવામાં આવતાં

ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે. સી. પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરોએ બન્ને ફુલહાર પહેરાવી મો મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના અનાવાડા સ્થિત શ્રી શનિદેવ મંદિર પરિસર ખાતે શનિ અમાસ નિમિત્તે ધાર્મિક ઉત્સવો ઉજવાયા.

પાટણના અનાવાડા સ્થિત શ્રી શનિદેવ મંદિર પરિસર ખાતે શનિ અમાસ નિમિત્તે ધાર્મિક ઉત્સવો ઉજવાયા. ~ #369News

પાટણ જિલ્લા પંચાયત ના વર્ષ 22-23 ના સુધારેલ બજેટમાં વિપક્ષનો વાંધો તો વર્ષ 23-24 નું બજેટ સવૉનુમતે મંજૂર કરાયું..

પાટણ જિલ્લા પંચાયત ના વર્ષ 22-23 ના સુધારેલ બજેટમાં વિપક્ષનો વાંધો તો વર્ષ 23-24 નું બજેટ સવૉનુમતે મંજૂર કરાયું.. ~ #369News