fbpx

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ધનતેરસના પવિત્ર દિવસે ધનવંતરીની પૂજા કરવામાં આવી..

Date:

પાટણ તા. ૧૦
પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ડોક્ટર સેલ દ્વારા ધનતેરસના પવિત્ર દિવસે ધનવંતરી પૂજન નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.

ધનવંતરી પુજન પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના પૂવૅ મહામંત્રી કે.સી. પટેલ,પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો.દશરજી ઠાકોર, પાટણ નગર પાલિકા ના પ્રમુખ હીરલબેન પરમાર, ડોક્ટર સેલ પ્રમુખ ડો.અંબાલાલ પટેલ,શહેર ભાજપ પ્રમુખ કિશોર ભાઇ મહેશ્વરી સહિત ડોક્ટર સેલના ડોક્ટર સભ્યો હાજર રહ્યા હતા અને ભૂદેવના શાસ્ત્રોકત મંત્રોચ્ચાર વચ્ચે ધનવંતરી ની પુજા અચૅના કરવામાં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણનાં તિરૂપતિ માર્કેટ નજીક ગોળા-શરબતની લારી વાળાને પાણી મામલે અજાણ્યા શખ્સોએ માર માર્યો…

પાટણ એ-ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી શખ્સોને...

પાટણ નગરપાલિકા દ્વારા 295 મિલકત ધારકોની આકારણીની વાંધાઅરજી ઓનું સુખદ નિરાકરણ કરાયું..

પાટણ તા. 28પાટણ નગરપાલિકા દ્વારા તાજેતરમાં શહેરના મિલકત ધારકોની...

પાટણ રમત-ગમત સંકુલ ખાતે સીનીયર સીટીઝન મહિલાઓની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું…

પાટણ રમત-ગમત સંકુલ ખાતે સીનીયર સીટીઝન મહિલાઓની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું… ~ #369News