fbpx

હારીજની મોડલ સ્કૂલ પાછળના ખેતરમાં વીજળી પડતા ઘાસના 2800 પૂળા ભડભડ સળગી ઊઠ્યા…

Date:

પાટણ તા. ૨૬
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે રવિવારની વહેલી સવારથી જ વાતાવરણમાં બદલાવ આવ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદની શરૂઆત થતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા.

પાટણ પંથકમાં વરસાદ અને વીજળીના કડાકા ભડાકા વચ્ચે પાટણ જિલ્લા ના તાલુકા મથક હારીજ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે મોડૅન સ્કૂલ ની પાછળ આવેલ ખેતરમાં વીજળી પડવા ની ઘટના સર્જાતા ખુલ્લાં ખેતરમા રાખેલ ઘાસના પૂળા સળગતાં અફરા તફરી નો માહોલ સર્જાયો હતો.

તો પૂળામા લાગેલી આગને ઓલવવા ખેડૂત પરિવારે પ્રયાસ હાથ ધર્યા હતા.ખુલ્લા ખેતરમાં પડેલા આશરે 2800 ઉપરાંતના સૂકા પૂળા બળીને ખાખ થઈ જતાંખેડૂત પરિવારને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે તો આ બાબતે ખેડૂત દ્રારા સ્થાનિક તંત્રને ટેલીફોનિક જાણ કરીનુકસાન ના વળતરની માંગ કરી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ના ઈતિહાસ કાર પ્રો.મુકુંદભાઈ પી.બ્રહમક્ષત્રિય ના પરિવાર ધ્વારા સિદ્ધપુર સ્થિત રામજી મંદિર નો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાયો…

પાટણ ના ઈતિહાસ કાર પ્રો.મુકુંદભાઈ પી.બ્રહમક્ષત્રિય ના પરિવાર ધ્વારા સિદ્ધપુર સ્થિત રામજી મંદિર નો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાયો… ~ #369News

ભગવાન જગન્નાથજીની 141 મી રથયાત્રામાં પાદરા ના બેન્ડ સાથે પાલી રાજસ્થાનના 2 ગજરાજો આકર્ષણનું કેન્દ્ર બનશે..

ભગવાન જગન્નાથજીની 141 મી રથયાત્રામાં પાદરા ના બેન્ડ સાથે પાલી રાજસ્થાનના 2 ગજરાજો આકર્ષણનું કેન્દ્ર બનશે.. ~ #369News

પાટણના પારસમણી એપાર્ટમેન્ટમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

પાટણના પારસમણી એપાર્ટમેન્ટમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો ~ #369News