fbpx

અયોધ્યા ઉત્સવના ઉપલક્ષ્યમાં ઝીણીપોળ યુથ કલબ દ્રારા વિવિધ રમતોત્સવ નું આયોજન કરાયું..

Date:

પાટણ તા. ૨૨
પાટણ ના ઝીણીપોળ યુથ કલબ દ્રારા અયોધ્યા ઉત્સવ ને યાદગાર બનાવવા રવિવારે ઝીણીપોળ ચોક માં ઉત્સાહ ઉમંગ વચ્ચે વિવિધ રમતોત્સવ નું આયોજન કરવામાં આવેલ હતું

આ રમતોત્સવ મા ઝીણીપોળ વિસ્તાર ના અબાલ વૃધ્ધ સૌ કોઈ એ ઉત્સાહ ભેર ભાગ લઈ અયોધ્યા સ્થિત ભગવાન શ્રી રામચંદ્રજી ના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી ને યાદગાર બનાવી હતી.

ઝીણીપોળ યુથ કલબ દ્રારા આયોજિત આ રમતોત્સવ મા સંગીત ખુરશી,કોથરા દોડ,લીબુ ચમચી,લોટ માંથી રૂપિયો સોધી કાઢવો, કૂદકો મારી જલેબી ખાવી,દોરડા ખેંચ સહિત ની અનેક નાની – મોટી રમતો રમાડવા માં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના શ્રી અગાસીયા વીર દાદા મંદિર પરિસર નો ભક્તિ સભર માહોલમાં પાટોત્સવ ઉજવાયો..

પાટણના શ્રી અગાસીયા વીર દાદા મંદિર પરિસર નો ભક્તિ સભર માહોલમાં પાટોત્સવ ઉજવાયો.. ~ #369News

પાટણ શહેરમાં 24 કલાકમાં પાંચ ઇંચ થી વધુ વરસાદ ખાબકતા જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ..

નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા.. પાટણ તા....