fbpx

પાટણ ના રમત ગમત સંકુલ ખાતે આજથી બે દિવસીય કુસ્તી સ્પર્ધા નો પ્રારંભ કરાયો.

Date:

પાટણ તા. ૨૭
ગુજરાત રાજ્ય કુસ્તી એસોસિએશન અને જય સીયારામ ફાઉન્ડેશન દ્વારા પાટણ સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે રાજ્ય કક્ષાની ભાઈઓ-બહેનો ની બે દિવસીય કુસ્તી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે.આ કુસ્તી સ્પધૉ માં 12 જિલ્લાના 110 ખેલાડીભાગ લેનાર છે જેમાં આજે ગીરકો, રોમન અંડર 20 અને ફી સ્ટાઇલ કુસ્તી સ્પર્ધામાં સ્પધૅકોએ ભાગ લીધો હતો.

પાટણ શહેરના સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે ગુજરાત રાજ્ય કુસ્તી એસોસિએશન અને જય સીયા રામ ફેડરેશનના સહયોગ થી રાજ્યકક્ષાની ગીરકો રોમન ભાઈઓની અંડર અને ફ્રી સ્ટાઇલ બહેનો ની કુસ્તી સ્પર્ધા માં 12 જિલ્લા ના 110 થી વધુ ખેલાડીઓ ભાગ લીધો હતો જેમાં ગીરકો રોમન ભાઈઓ અંડર 20 તેમજ બહેનોની સ્ટાઇલ સ્પધૉ યોજાઈ હતી. આવતીકાલે ભાઈઓની ફી સ્ટાઇલ કુસ્તી સ્પર્ધા યોજશે.

આમ બે દિવસીય કુસ્તી સ્પર્ધા યોજાશે. સ્પધૉ માં વિજેતા થનાર ખેલાડીઓનો કેમ્પ કરી ઓલ ઇન્ડિયા ટીમ ને મોકલવામાં આવશે તેવું ગુજરાત કુસ્તી એસોસિએશન ના મંત્રી ગૌરાંગભાઈ રામીએ જણાવ્યું હતું.સ્પર્ધા ના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત કુસ્તી એસોસિએશનના પ્રમુખ આઈ.ડી નાણાવટી ,હોકી ફેડરેશન ના સેક્રેટરી વિજય કારપે,પૂર્વ ઇન્ટરનેશનલ કોચ નઇમ અન્સારી,ગુજરાત કુસ્તી એસો.ના મંત્રી ગૌરાંગ રામી , જય સીયા રામ ફેડરેશન ના પ્રણવભાઈ રામી, કોર્પોરેટર મનોજ પટેલ સહિત કોચ અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

વાવાઝોડા ને પગલે પાલિકા દ્વારા કાલીકા બાગ નજીક ના માગૅ પરના ઘટાટોપ વૃક્ષોના નડતરરૂપ ડાળાઓ દુર કરાયા..

વાવાઝોડા ને પગલે પાલિકા દ્વારા કાલીકા બાગ નજીક ના માગૅ પરના ઘટાટોપ વૃક્ષોના નડતરરૂપ ડાળાઓ દુર કરાયા.. ~ #369News

હવામાન વિભાગ ની આગાહી ના પગલે પાટણ જિલ્લા માં વાવાઝોડા ની અસર જોવા મળી..

હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ જિલ્લામાં વાવાઝોડાની અસર જોવા મળી.. ~ #369News

પ્રત્યેક નાગરિકે નૈતિક જવાબદારીના ભાગ રૂપે વૃક્ષ વાવી તેની સાચવણી નિષ્ઠા પૂર્વક કરવી જોઈએ : કુલપતિ…

યુનિવર્સિટીના NSS વિભાગ દ્વારા વિશ્વ પયૉવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ...