fbpx

પાટણની બધિર કુમાર- કન્યા છાત્રાલય ને વોશિગ મશીન ની ભેટ આપવામાં આવી…

Date:

પાટણ તા. ૩૦
પાટણ બેંક ઓફ બરોડા ન બ્રાન્ચ તરફથી પાટણ ની શ્રી સરસ્વતી બધિર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બધિર કુમાર- કન્યા છાત્રાલય માટે સંપૂર્ણ ઓટોમેટિક વર્લપુલ વોશિગ મશીન ની મંગળવારે ભેટ આપવા માં આવી હતી.આ છાત્રાલય માં ૫ થી ૧૫ વર્ષ ના ચાલીસ બધિર કુમાર-કન્યા રહી અભ્યાસ કરે છે.સંસ્થા દ્વારા અહીં તમામ જરૂરી સગવડો નિઃશુલ્ક આપવામાં આવે છે.છાત્રાલય માં રહેતા બધિરો ના રોજના કપડાં ધોવા માટે બેક દ્રારા આ વોશિંગ મશીન ભેટ મળી હોય જે બાળકો માટે ઉપયોગી બની રહેશે. વોશિંગ મશીન અપૅણ ના આ કાર્યક્રમ મા બેંક ના મહેશ ભાઈ ચૌધરી અને ધવલભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. છાત્રાલય ના ગૃહમાતા વીણાબેન રાવલે ભેટ સ્વીકારી બેક પરિવાર નો આભાર વ્યક્ત કર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ માંથી નીકળનારી ભગવાન જગન્નાથજી ની 141મી રથયાત્રાના માર્ગોનું પાલિકા દ્વારા પેવર કામ શરૂ કરાયું…

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને સાંગો પાંગ સફળ બનાવવા પાટણના તમામ...

યુનિવર્સિટી બાસ્કેટબોલ ગ્રાઉન્ડ ખાતે 10 મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ..

તંદુરસ્ત અને મસ્ત જીવન રાખવા નિયમિત યોગ જરૂરી :...