fbpx

પાટણ જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે આગામી લોકસભાની ચૂંટણી ને અનુલક્ષી બેઠક યોજાઇ…

Date:

પાટણ તા. ૮
આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે બુધવારે પાટણ જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે પાટણ લોકસભા પ્રભારી અશોકભાઈ જોશીની અધ્યક્ષતામાં લોકસભા બેઠક મળી હતી.આ બેઠકમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત હોદ્દેદારોને ઇન્ચાર્જ અને સહઇન્ચાર્જની જવાબદારી સોપવામાં આવી હતી.

આ સાથે સાથે પ્રભારીએ આગામી સમયમાં ગાંવ ચલો અભિયાન, લાભાર્થી સંમેલન અને બુથ લેવલે
બેઠકો ,ખાટલા બેઠકો સહિતના કાર્યક્રમોની સમીક્ષા કરી તમામ કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણીના પરિણામો ના આવે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજીવાર વડાપ્રધાન પદના શપથ ના લે ત્યાં સુધી કમર કસવા આહવાન કર્યું હતું.

બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો દશરથજી ઠાકોરે સ્વાગત કરી સૌને આવકાયૉ હતા. બેઠકમાં લોકસભા સંયોજક નંદાજી ઠાકોર, સહ સંયોજક સ્નેહલભાઈ પટેલ, ભાવેશ પટેલ, રમેશભાઈ સિંધવ, લોકસભા વિસ્તારક ડો. ભગીરથસિંહ જાડેજા સહિત અપેક્ષિત હોદ્દેદારો,લોકસભાના ઇન્ચાર્જ, સહઇન્ચાર્જ ઉપસ્થિત રહ્યા  હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ નવા બસ સ્ટેન્ડ માથી ચોરાયેલ બાઈક ગણતરીના દિવસોમાં ‘બી’ ડીવીઝન પોલીસે ઉઠાવગીરો સાથે ઝડપી લીધું..

પાટણ નવા બસ સ્ટેન્ડ માથી ચોરાયેલ બાઈક ગણતરીના દિવસોમાં ‘બી’ ડીવીઝન પોલીસે ઉઠાવગીરો સાથે ઝડપી લીધું.. ~ #369News

પાટણની પવિત્ર ભૂમિ પર આકાર પામનાર શ્રીસ્વામી નારાયણ મંદિર સ્થળ પર હનુમાન જયંતિ ના પર્વ નિમિત્તે સુંદરકાડ પાઠ કરાયો.

પાટણની પવિત્ર ભૂમિ પર આકાર પામનાર શ્રીસ્વામી નારાયણ મંદિર સ્થળ પર હનુમાન જયંતિ ના પર્વ નિમિત્તે સુંદરકાડ પાઠ કરાયો. ~ #369News

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર ખાતે આયોજિત ધાર્મિક ઉત્સવ મા ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી..

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર ખાતે આયોજિત ધાર્મિક ઉત્સવ મા ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી.. ~ #369News