google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ મા સમી સાંજે પ્રકૃતિએ રંગ બદલ્યો : અમી છાંટણા વચ્ચે આકાશમાં સપ્તરંગી મેઘધનુષ્ય નો નજારો જોવા મળ્યો..

Date:

પાટણ તા. ૧૩
આજકાલ પ્રકૃતિ પણ સ્વાર્થી માનવીઓની જેમ રંગ બદલતી હોય તેમ મંગળવારની સમી સાંજે પ્રકૃતિએ પોતાનો રંગ બદલતા શિયાળામાં ચોમાસા જેવું વાતાવરણ છવાયું હતું અને આકાશમાં વાદળો ધેરાવાની સાથે મેઘરાજા એ અમી છાટણા કરતાં વાતાવરણ ફુલ ગુલાબી સાથે ઠંડુગાર બન્યું હતું તો આકાશમાં સપ્તરંગી મેઘધનુષ્ય નો નજારો આહલાદક બન્યો હતો. જોકે મંગળવારે બદલાયેલ વાતાવરણ ને કારણે ખેડૂતો ના વાવેતર કરાયેલ પાકોને લઈ ખેડૂતો મા ચિતા ના વાદળો ધેરાયેલાં જોવા મળ્યાં હતાં.

Share post:

Subscribe

Popular

More like this
Related

સદગુરુ સંત શ્રી પ્રમુખ દાદા ના સાનિધ્યમાં મોક્ષીય ભગવદ્ ત્રિ- દિવસીય મહાજ્ઞાન પર્વ સંસ્મરણ યોજાશે..

સદગુરુ સંત શ્રી પ્રમુખ દાદા ના સાનિધ્યમાં મોક્ષીય ભગવદ્ ત્રિ- દિવસીય મહાજ્ઞાન પર્વ સંસ્મરણ યોજાશે.. ~ #369News

પાટણ શહેરમાં જોશ એકેડમી નો પારુલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ના વરદ હસ્તે પ્રારંભ કરાયો..

પાટણના ધારાસભ્ય સહિત રાજકીય, સામાજિક આગેવાનો તેમજ આર્મીના જવાનોએ...

પાટણ ખાતે આયોજિત શિવકથા ના આયોજન ને સફળ બનાવવા યજમાન પરિવાર દ્વારા વિવિધ સમિતિઓની રચના માટે સંયુક્ત મીટીંગ બોલાવી..

પાટણ ખાતે આયોજિત શિવકથા ના આયોજન ને સફળ બનાવવા યજમાન પરિવાર દ્વારા વિવિધ સમિતિઓની રચના માટે સંયુક્ત મીટીંગ બોલાવી.. ~ #369News