google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ સુદામા ચોકડી થી આઘાર સુધીના 9.400 કિ.મી ના ફોરલેન રોડ નું રિસરફેસિંગ કામ કરાશે.

Date:

પાટણ તા. ૨૬
પાટણ માર્ગ-મકાન સ્ટેટ પેટા વિભાગ કચેરી ના સૂત્રોના જણાવ્યા અનુસાર પાટણ શહેર ના હારીજ ત્રણ રસ્તા સુદામા સર્કલ થી અઘાર સુધી ના ફોર લાઈન રોડ નું રિસરફેસિંગ કામ રૂ. 56 કરોડ ના ખર્ચે થવાનું છે. આ કામગીરી દરમિયાન સીટી વિસ્તાર માંથી પસાર થતાં આ રોડ વિસ્તાર માં ફૂટપાથ અને સ્ટ્રીટ લાઈટ ની સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવનાર હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

રૂ. 56 કરોડ ના ખર્ચે હાથ ધરાનાર રિસરફેસિંગ રોડ ની કામગીરી માટે પ્રાથમિક મંજૂરી મળી હોય હાલ માં ટેન્ડર પેપર મંજૂરી ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય જે ટુક સમય માં ટેન્ડર ની મજૂરી મળતા સુદામા ચોડકી થી અઘાર સુધી ના 9.400 કિલોમીટર ના રોડ નું રિસરફેસિંગ કામ હાથ ધરવમાં આવશે તેવું માગૅ મકાન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

શંખેશ્વર ના ખારસોલ તળાવમાં દેવીપુજક સમાજના બે બાળકો ડૂબતા મોતને ભેટયા..

શંખેશ્વર ના ખારસોલ તળાવમાં દેવીપુજક સમાજના બે બાળકો ડૂબતા મોતને ભેટયા.. ~ #369News

પાટણની શેઠશ્રી એન.જી.પટેલ (એમ.એન) પ્રાથમિક શાળામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી.

આજ રોજ પાટણની શૈક્ષણિક ક્ષેત્રે, રમત-ગમત ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે...