google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

હારીજ – શંખેશ્વર પંથકની કેનાલોમાં જામેલી ગંદકી અને લીલને ઉલેચવાની તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ..

Date:

પાટણ તા. ૨૬
પાટણ જિલ્લાના હારીજ અને શંખેશ્વર પથકમાંથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલની સફાઈ કામ ગીરી છેલ્લા પાંચ દિવસથી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.પાટણ જિલ્લાના હારીજ અને શંખેશ્વર પંથક માંથી પસાર થતી નર્મદા વિભાગની માઇનોર કેનાલોમાં ગંદકી અને લીલ જામી જતા તેની સફાઈ કામગીરી અર્થે છેલ્લા પાંચ દિવસથી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે

જેને લઇને આ વિસ્તારની કેનાલમાં પાણી છોડવાનું બંધ કરાતા પંથકના ખેડૂતોને ઘઉંના પિયત માટે છેલ્લા પાણીની જરૂરિયાતને લઈને હાલાકી ભોગવી પડી રહી છે.જોકે કેનાલની સફાઈ કામગીરી પૂર્ણ થયેથી કેનાલમાં પાણીનો પ્રવાહ પુન: શરૂ કરવામાં આવનાર હોવાનું નર્મદા વિભાગ ની કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિવર્સિટી કેમ્પસમાં 88 જગ્યાઓની ભરતી માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા યોજાઈ…

પાટણ તા. ૨૧પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના...

સરસ્વતી તાલુકાના ઓઢવા ની દિકરી ને ભગાડી જવાના મામલે માતા પિતા ની જિલ્લા પોલીસ વડા ને આવેદનપત્ર આપ્યું..

સરસ્વતી તાલુકાના ઓઢવા ની દિકરી ને ભગાડી જવાના મામલે માતા પિતા ની જિલ્લા પોલીસ વડા ને આવેદનપત્ર આપ્યું..

૩ એજન્સીઓએ રોયલ્ટી ભર્યા વગર કુલ 11.16 લાખ મેટ્રિક ટન માટીનો ઉપયોગ કર્યો હતો

પાટણ-ભીલડી બ્રોડગેજ લાઈનમાં માટીની રોયલ્ટી ચોરી કરનાર 3 એજન્સીને...

પાટણ ના સાઈબાબા મંદિર માગૅ પર અપડાઉન કરતાં શિક્ષકોની કારે બાઈક ચાલક દંપતિ ને હડફેટે લીધા..

અકસ્માત સજૅનાર શિક્ષકો જ ઈજાગ્રસ્ત દંપતિ ને સારવાર માટે...