google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

નાલંદા વિદ્યાલય રાધનપુરમાં વાર્ષિકોત્સવ” રામોત્સવ – 2024 “ની ઉજવણી કરાઈ…

Date:

પાટણ તા. 29
રાધનપુર નાલંદા વિધાલય નો વાર્ષિકોત્સવ “રામોત્સવ-2024” ની રામાયણ ની થીમ પર ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે શાળાના પ્રાથમિક અને માધ્યમિક વિભાગ માંથી કુલ 282 જેટલા વિદ્યાર્થીઓએ અલગ અલગ કુલ 16 કૃતિઓમાં ભાગ લીધેલ

સાથે સાથે શાળામાં વર્ષ દરમિયાન શૈક્ષણિક, સહ અભ્યાસિક, સેવા પર્યાવરણ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શાળાના 33 જેટલા વિદ્યાર્થીઓનું મહેમાનો ના વરદ હસ્તે શિલ્ડ આપીને સન્માન કરી શાળાના વાર્ષિક મુખપત્ર “પ્રેરણા ‘નું વિમોચન કરવામાં આવેલ હતું.

શાળાના આચાર્ય રમેશભાઈ ચૌધરીએ સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી સંસ્થાની વર્ષ ભરની સિદ્ધિ ઓ નું વિહંગાવ લોકન કરાવેલ હતું.આ અવસરને દીપાવવા કાર્યક્રમના અધ્યક્ષ અને વર્તમાન ધારાસભ્ય લવિંગ જી સોલંકી, ના. ક. રાધનપુર નિર્ભય ગોંડલીયા સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

યુનિવર્સિટીનું વર્ષ 2023 -24 નું રૂ. 66 લાખની પુરાત વાળું બજેટ મંજૂર કરાયું..

યુનિવર્સિટીનું વર્ષ 2023 -24 નું રૂ. 66 લાખની પુરાત વાળું બજેટ મંજૂર કરાયું.. ~ #369News

સોજીત્રા ગામના 42 લેઉવા પાટીદાર સોજીત્રા પરિવાર દ્વારા પર્યાવરણના જતનની ભાવનાને ઉજાગર કરી..

સોજીત્રા ગામના 42 લેઉવા પાટીદાર સોજીત્રા પરિવાર દ્વારા પર્યાવરણના જતનની ભાવનાને ઉજાગર કરી.. ~ #369News