fbpx

પાટણ ની ભોલેનાથ સોસાયટી ગેટ નં ૧ થી ગેટ નં ૨ ના અધુરા માગૅ માટે પાટણ સાંસદ દ્રારા ગ્રાન્ટ ફાળવવામાં આવી..

Date:

પાટણ તા. ૨૯
પાટણ શહેરના મહોલ્લા, પોળો અને સોસાયટી વિસ્તારમાં બાકી રહેલા રોડના કામો ની કામગીરી આગામી લોકસભાની ચૂંટણીને લઈને ઝડપી બનાવવા પાલીકા એ કવાયત હાથ ધરી છે. ત્યારે શહેરના મીરા દરવાજા નજીક ની ભોલેનાથ સોસાયટી ગેટ નં. 1 થી ગેટ નં. 2 સુધીના અધુરા માગૅ ને પૂણૅ કરવા રહીશોની અનેક વખત ની રજૂઆત છતાં

પાલીકા દ્રારા નહિ સંતોષાતા આખરે આ માગૅ ની રજૂઆત પાટણ સાંસદ ભરતસિંહ ડાભી સમક્ષ કરતાં તેઓએ તાત્કાલિક પોતાના સાંસદ ની ગ્રાન્ટ માંથી રકમ ફાળવતા ભોલેનાથ સોસાયટી વિસ્તારના રહીશો એ પાટણ સાંસદ ભરતસિંહ ડાભી સહિત તેમના અંગત મદદનીશ ચિંતન પ્રજાપતિ નો આભાર વ્યક્ત કરી અધુરા માગૅ ની કામગીરી ઝડપી બને તેવી આશા વ્યકત કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

અયોધ્યા માં ભગવાન શ્રી રામ લલ્લાના પ્રતિષ્ઠા મહોત્સવ ની મીનળપાકૅ સોસાયટીના રહીશો દ્વારા ઉજવણી કરવામાં આવી.

સોસાયટીના રહીશો દ્વારા પ્રભાતફેરી,યોગ,પ્રાણાયામ,યજ્ઞ,શોભાયાત્રા,મહા આરતી જેવા ધાર્મિક પ્રસંગો ઉજવાયા… પાટણ...

ખોડીયાર માતાજીનાં વષૅ ગાઠ પવૅની ભક્તિ સભર માહોલ મા ઉજવણી કરાઈ..

પાટણ તા. 21પાટણ શહેરનાં મોતીશા દરવાજા બહાર આવેલા પટેલ...

પાટણના સિદ્ધપુર અને સમી પંથકમાં કેન્સર ગ્રસ્ત બે ગાયોને નવજીવન બક્ષતી 1962 એમ્બ્યુલન્સની સેવા..

પાટણના સિદ્ધપુર અને સમી પંથકમાં કેન્સર ગ્રસ્ત બે ગાયોને નવજીવન બક્ષતી 1962 એમ્બ્યુલન્સની સેવા.. ~ #369News